કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝબટર મસાલા (Cheese Butter Masala Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝબટર મસાલા (Cheese Butter Masala Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝબટર મસાલા (Cheese Butter Masala Recipe in Gujarati)

Himadri Bhindora
Himadri Bhindora @cook_25531628

#GA4
#Week19

#GA4
#Week19

વધુ વાંચો

ચીઝબટર મસાલા (Cheese Butter Masala Recipe in Gujarati)

Himadri Bhindora
Himadri Bhindora @cook_25531628

#GA4
#Week19

#GA4
#Week19

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
ચાર લોકો
  • ૪-૫ ચમચીબટર
  • 2તમાલપત્ર
  • 2લવિંગ
  • 2લાલ મરચા
  • મીઠું સ્વાદ અનુસાર
  • મરચુ સ્વાદ અનુસાર
  • હળદર સ્વાદ અનુસાર
  • ગ્રામચીઝ દોઢ સો
  • ડુંગળી બે ત્રણ નંગ
  • 2-3 નંગટામેટાં
  • લસણ ચારથી પાંચ પડી
  • 1 ચમચીજીરૂ
  • કસૂરી મેથી સહેજ
  • ચમચીખાંડ અડધી
  • 1 ચમચીફેસ ક્રીમ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં એક ચમચી બટર મૂકી ગરમ કરો. તેમાં 2 તમાલપત્ર ઉમેરો. બે આખા લાલ મરચા ઉમેરો. જીરુ ઉમેરો.૨ થી ૩ નંગ ડુંગળી ને ઝીણી સમારી ઉમેરો. લસણના કટકાને ઉમેરો.. બરાબર મિક્ષ કરી લો.

    ચીઝબટર મસાલા (Cheese Butter Masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બે મીડિયમ સાઇઝનાં ટામેટાં સુધારી ઉમેરો. જરૂરિયાત મુજબ મીઠું ઉમેરો. 1/2ચમચી ખાંડ નાખો.થોડું પાણી ઉમેરી સાંતળી લો.સાત મિનિટ ચડવા દો.

    ચીઝબટર મસાલા (Cheese Butter Masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મિશ્રણને ઠંડુ થવા દો. મિક્સરમાં ક્રશ કરો.ગ્રેવી બનાવી લો. ત્યાર બાદ એક પેનમાં ફરી બટર મૂકો. ત્યારબાદ તેમાં ગ્રેવી ઉમેરો.

    ચીઝબટર મસાલા (Cheese Butter Masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝબટર મસાલા (Cheese Butter Masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક ચમચી ફ્રેશ ક્રીમ ઉમેરો. કસૂરી મેથી ઉમેરો. 150 ગ્રામ ચીઝ ઉમેરો. બરાબર ચડવા દો. ત્યારે જ તૈયાર થઇ જશેચીઝ બટર મસાલા ટ્રાય કરજો.

    ચીઝબટર મસાલા (Cheese Butter Masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝબટર મસાલા (Cheese Butter Masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝબટર મસાલા (Cheese Butter Masala Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Himadri Bhindora
Himadri Bhindora @cook_25531628
પર January 24, 2021 18:35

ટિપ્પણીઓ (5)

Swaminathan
Swaminathan @Swami_180828
January 24, 2021 18:43
Yummy Dear 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Masala ચીઝ બટર મસાલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી ની ફરસી પૂરી (Methi Farsi Poori recipe in Gujarati)
  2. ઊંધિયું (UNDHIYU Recipe in Gujarati)
  3. બટર મસાલા પાવ (Butter Masala Pav Recipe in Gujarati)
  4. વોલનટ કૂકીઝ (Walnut Cookies Recipe In Gujarati)
  5. માટલા ઊંધિયું (ઊંબાડિયું) (Ubadiyu Recipe in Gujarati)
  1. મેથી ફૂલવડી (Methi fulwadi recipe in Gujarati)
  2. મેગી પુલાવ (Maggi Pulao Recipe in Gujarati)
  3. મસાલા પુલાવ (Masala pulao recipe in gujarati)
  4. અખરોટે અંગુર (Walnut Angoor Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14476705
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close