ચીઝબટર મસાલા (Cheese Butter Masala Recipe in Gujarati)

Himadri Bhindora
Himadri Bhindora @cook_25531628

ચીઝબટર મસાલા (Cheese Butter Masala Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર લોકો
  1. ૪-૫ ચમચીબટર
  2. 2તમાલપત્ર
  3. 2લવિંગ
  4. 2લાલ મરચા
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. મરચુ સ્વાદ અનુસાર
  7. હળદર સ્વાદ અનુસાર
  8. ગ્રામચીઝ દોઢ સો
  9. ડુંગળી બે ત્રણ નંગ
  10. 2-3 નંગટામેટાં
  11. લસણ ચારથી પાંચ પડી
  12. 1 ચમચીજીરૂ
  13. કસૂરી મેથી સહેજ
  14. ચમચીખાંડ અડધી
  15. 1 ચમચીફેસ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં એક ચમચી બટર મૂકી ગરમ કરો. તેમાં 2 તમાલપત્ર ઉમેરો. બે આખા લાલ મરચા ઉમેરો. જીરુ ઉમેરો.૨ થી ૩ નંગ ડુંગળી ને ઝીણી સમારી ઉમેરો. લસણના કટકાને ઉમેરો.. બરાબર મિક્ષ કરી લો.

  2. 2

    બે મીડિયમ સાઇઝનાં ટામેટાં સુધારી ઉમેરો. જરૂરિયાત મુજબ મીઠું ઉમેરો. 1/2ચમચી ખાંડ નાખો.થોડું પાણી ઉમેરી સાંતળી લો.સાત મિનિટ ચડવા દો.

  3. 3

    મિશ્રણને ઠંડુ થવા દો. મિક્સરમાં ક્રશ કરો.ગ્રેવી બનાવી લો. ત્યાર બાદ એક પેનમાં ફરી બટર મૂકો. ત્યારબાદ તેમાં ગ્રેવી ઉમેરો.

  4. 4

    એક ચમચી ફ્રેશ ક્રીમ ઉમેરો. કસૂરી મેથી ઉમેરો. 150 ગ્રામ ચીઝ ઉમેરો. બરાબર ચડવા દો. ત્યારે જ તૈયાર થઇ જશેચીઝ બટર મસાલા ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Himadri Bhindora
Himadri Bhindora @cook_25531628
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes