મસાલા પુલાવ (Masala pulao recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને બેથી ત્રણ પાણીથી ધોઈ લો. ત્યારબાદ કુકરમાં ઘી અને તેલ લઇ તેમાં તજ અને ઈલાયચી ઉમેરી આદુ મરચાં ની પેસ્ટ ઉમેરીને સાંતળો. ત્યારબાદ તેમાં હળદર મરચું મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો.
- 2
ત્યારબાદ તેમાં બટાકા અને વટાણા ઉમેરો. ગરમ મસાલાનો પાઉડર અને બિરયાની મસાલો ઉમેરીને બરાબર મિક્સ કરો.
- 3
ત્યારબાદ તેમાં બાસમતી ચોખા ઉમેરી જરૂર પુરતું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી 10 મિનિટ કુકર બંધ કરી ધીમા ગેસ પર રાખો.
- 4
તો તૈયાર છે મસાલા પુલાવ. ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરી ટમેટો સૂપ સાથે સર્વ કરો. મસાલા પુલાવ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઝડપથી બની પણ જાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પુલાવ (Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoખુબ જ ઝડપી અને સરળ રીતે બનાવવા માટે આ પુલાવ જરૂર થી ટ્રાય કરજો. Bhumi Parikh -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14476708
ટિપ્પણીઓ (2)