મેથી મુઠીયા (Methi Muthiya Recipe in Gujarati)

Anjana Sheladiya @Anuskitchencronicals
મેથી મુઠીયા (Methi Muthiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા બારીક સમારેલી મેથી,બેસન અને ભાખરી નો લોટ ઉમેરો.
- 2
હવે તેમાં બાકીના મસાલા ઉમેરી મિક્સ કરો.
- 3
ત્યારબાદ તેમાં બેકિંગ સોડા ઉમેરી તેના પર લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરી લો.
- 4
હવે તેને સરખું મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો.
- 5
હવે તેના એકસરખા નાના નાના મુઠીયા વાળી લો.
- 6
હવે આ મુઠીયા ને કડાઈ મા તેલ મૂકી મી તાપે ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી તળી લો.
- 7
હવે મેથી ના મુઠીયા સર્વ કરવા માટે તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14477901














ટિપ્પણીઓ