મૂળા ની ભાજી નું લોટ વાળું શાક (Mooli Bhaji Besan Shak Recipe In Gujarati)

Bina Talati @Bina_Talati
મારાં ઘરમાં બધાને ભાજી ભાવે પણ લોટવાળું મૂળાની ભાજી નું શાક બહુ પ્રીય છે
મૂળા ની ભાજી નું લોટ વાળું શાક (Mooli Bhaji Besan Shak Recipe In Gujarati)
મારાં ઘરમાં બધાને ભાજી ભાવે પણ લોટવાળું મૂળાની ભાજી નું શાક બહુ પ્રીય છે
રાંધવાની સૂચનાઓ
- 1
ભાજી ને તાવડી માં તેલ મૂકીને હિંગ નાખી વગારો
- 2
ભાજી ચડે ત્યાં સુધી ચણા ના લોટ માં તેલ અને ઉપરના માસા લા નાખી લોટ રેડી કરો
- 3
શાક ચડી જાય એટલે તેમાં મિક્ષ લોટ ઉમેરો
- 4
શાક ને બરાબર હલાવી પાણી નો છંટકાવ કરી ચડવા દો
- 5
શાક ને બરાબર હલાવો શાક લોટવાળું તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મૂળા અને ભાજીનું લોટવાળુ શાક (Mooli Bhaji Lotvalu Shak Reicpe In Gujarati)
આ શાક રોટલા સાથે બહુ સરસ લાગે છે .અહી હવે રમઝાન શરૂ થશે એટલે મૂળા મળવાના શરૂ થઈ ગયા છે તો આજે મે મૂળાનું ભાજી સાથે નું શાક બનાવી દીધું..એને ખારિયું પણ કહેવામાં આવે છે.. Sangita Vyas -
મૂળા ની ભાજી નુ શાક (Mula bhaji Shak Recipe in Gujarati)
#MW4# મૂળાની ભાજીશિયાળામાં આમ અનેક પ્રકારની ભાજીઓ મળતી હોય છે અને ભાજી ખાવાની પણ મજા કંઈક અલગ જ હોય છે ભાજીમાંથી આપણને ખૂબ જ પ્રમાણમાં લોહતત્વ અને ફાઇબર મળતા હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે અહીંયા મૂળાની ભાજીનો ઉપયોગ કર્યો છે તેનું બેસન વાળું શાક બનાવ્યું છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
મૂળા ભાજી લોટ વાળું શાક (mula bhaji besanwali sabzi recipe in Gujarati)
#MW4#cookpadindiaમૂળો એ શિયાળા માં ખાસ મળતું કંદ મૂળ છે જેનો સ્વાદ અને સુગંધ એકદમ તીવ્ર હોય છે. દુનિયાભર માં મૂળા ની વિવિધ જાત ઉગાડાય છે અને ખવાય છે. મોટા ભાગે કાચા સલાડ તરીકે ખવાય છે જો કે ભારત માં કાચા મૂળા ની સાથે મૂળા ના પરાઠા ,શાક વગેરે પણ બનાવાય છે. મૂળા ના બેસન વાળા શાક નો સ્વાદ અનેરો લાગે છે. વળી, મૂળા નો ઉપયોગ અથાણાં બનાવા માં પણ થાય છે. મૂળા જુદી જુદી જાત ના, કદ ના અને આકાર ના મળે છે. ભારત માં ડાઈકોન ( સફેદ ,ગાજર ના આકાર ના) અને ચેરી બેલે (લાલ અને ગોળ )વધારે મળે છે.વિટામીન સી થી ભરપૂર મૂળા માં ફાઇબર, પોટેશિયમ તથા એન્ટિઓક્સિડન્ટ પણ છે. મૂળા બધા ને પ્રિય નથી હોતાં પરંતુ તેના સ્વાસ્થ્ય લાભ ઘણા છે. Deepa Rupani -
મૂળા ભાજી નું શાક(Mula Bhaji Recipe in Gujarati)
#MW4મૂળાની ભાજી ના શાક ને બેસન વાળું ટેસ્ટી શાક બનાવ્યું છે. Dhara Jani -
-
મૂળા ની લોટ વાળી ભાજી (Mooli Lot Vali Bhaji Recipe In Gujarati)
#BR મૂળાની લોટવાળી ભાજી ખાવા મા ટેસ્ટી લાગે છે.આજે બનાવી Harsha Gohil -
મૂળા ની ભાજી નું બેસન વાળું શાક (Mooli Bhaji Besan Shak Recipe In Gujarati)
# વિન્ટર મા શાક માર્કેટ મા જાત જાત ની ભાજી મળી જાય છે , પાચક તત્વો થી ભરપૂર પ્રોટીન ફાઈબર યુકત મુળા ભાજી ના શાક બનાયા છે મૂળા ની ભાજી બેસન વાલી Saroj Shah -
મૂળા ની ભાજી નું શાક
#Mw4#cookpad mid Week challenge#Muda ni bhaji nu Shak# cookpadindia#cookpadgujrati આજે મેં મૂળા ભાજી નું લોટવાળું શાક બનાવ્યું છે. થોડી અલગ રીતે. ખુબ જ સરસ બન્યું છે અને રેસિપી તમારા સાથે શેર કરું છું🥬🥬🥬🥗 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
મૂળા ની ભાજી (muda bhaji recipe in gujarati)
#MW4શિયાળા માં મૂળા ની ભાજી ખૂબ પ્રમાણ માં જોવા મળે છે.. મૂળા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે એટલે શિયાળા માં આ શાક બનાવી ને ખાવું જોઈએ.. જે સ્વાદ માં પણ સરસ લાગે છે. Neeti Patel -
મૂળા ની ભાજી નું શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
#BR#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
મૂળાની ભાજીનું શાક(Mula bhaji Shak Recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં બધા શાકભાજી ખાવાની ખૂબ મજા આવે. એમાં પણ ભાજી ખાવાના શોખીનો માટે તો એની મજા કંઈક અલગ જ હોય છે. એમાં પણ મૂળાની ભાજી.જોકે આ ભાજી બધાને નથી ભાવતી હોતી. પણ આ ભાજીના ગુણો ઘણા છે.મૂળાના ઉપરના સફેદ ભાગને લગભગ બધા ખાતા હોય છે પણ ઘણા ભાજીને ફેંકી દેતા હોય છે.પણ આ ભાજીનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. મેં મૂળાની ભાજી તથા એના ઉપરના સફેદ ભાગ ( મૂળાના કાંદા ) નું શાક બનાવ્યું છે.#MW4 Vibha Mahendra Champaneri -
મૂળા ને ભાજી નું લોટ વાળુ શાક (Mooli Bhaji Lot Vali Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cooksnap#winterspecialમૂળાના પાન ને અહીં ભાજી તરીકે ઓળખાય છે .એટલે મૂળા અને ભાજી બંને નો ઉપયોગ કર્યો છે . Keshma Raichura -
મૂળા નું લોટવાળુ શાક (Mooli Lotvalu Shak Recipe In Gujarati)
ખારિયું પણ કહી શકાય..અત્યારે ફ્રેશ મૂળા મળે છે તો લીલોતરી શાક શિયાળા માં લાભદાયક છે.. Sangita Vyas -
-
મૂળા ની ભાજી (Mooli Bhaji Recipe In Gujarati)
લીલી ભાજી ની રેસીપી#BR : મૂળા ની ભાજીશિયાળા ની શરૂઆત થઈ ગઈ છે એટલે માર્કેટ મા તાજા સરસ મૂળા આવવા લાગ્યા છે . સિઝનના જે શાકભાજી મલતા હોય તેનો ભરપૂર ફાયદો ઉઠાવી લેવાનો . મૂળા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મે મૂળા ની ભાજી બનાવી. Sonal Modha -
-
-
સુરણ દાણા ભાજી શાક (Suran Dana Bhaji Shak Recipe In Gujarati)
#EBનવું પ્રકાર નું સુરણ નું શાક,આ રેસીપી મારાં સાસુ ની છે.જે સ્વાદિષ્ટ છે, અને ભાજી દાણા સાથે બનાવેલ છે. Ami Sheth Patel -
સુરણ દાણા ભાજી શાક (Suran Dana Bhaji Shak Recipe In Gujarati)
#AM3નવું પ્રકાર નું સુરણ નું શાક,આ રેસીપી મારાં સાસુ ની છે.જે સ્વાદિષ્ટ છે, અને ભાજી દાણા સાથે બનાવેલ છે. Ami Sheth Patel -
-
મૂળાની ભાજીનું લોટ વાળું શાક (Mooli Bhaji Lot Valu Shak Recipe In Gujarati)
#BRલીલી ભાજી ની રેસીપી Falguni Shah -
પાલક ની ભાજી અને રીંગણ નુ શાક (Palak Bhaji Ringan Shak Recipe In Gujarati)
ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો આજે મેં પાલકની ભાજી અને રીંગણનું શાક બનાવ્યું અમારા ઘરમાં બધાને પાલકની ભાજી બહુ જ ભાવે છે. Sonal Modha -
મેથી ની ભાજી અને પાલક નું શાક (Methi Bhaji Palak Shak Recipe In Gujarati)
કોઈ પણ ભાજી નું શાક હોય એમાં ન્યુટ્રિશન વેલ્યુ ઘણી હોય છે આ શાક બધા સાથે ભળી જાય છે..ઝટપટ બનતું આ શાક પચવામાં પણ હલકું છે.. Sangita Vyas -
મૂળા ની ભાજી (Mooli Bhaji Recipe In Gujarati)
બાય બાય વિન્ટર રેસીપી ચેલેન્જ#BW : મૂળા ની ભાજીશિયાળાની સિઝનમાં લીલોતરી શાકભાજી સરસ મળતા હોય છે. હવે વિન્ટરને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. તો હવે છેલ્લે છેલ્લે મળતા શિયાળાના શાકભાજી માંથી આજે મેં મૂળાની ભાજી બનાવી. Sonal Modha -
-
મૂળાની ભાજી નુ બેસનવાળું શાક (Mooli Bhaji Sabji Recipe In Gujarati)
ભાજી માં નુટ્રીસનલ વેલ્યુ ગણી હોઈ છે jigna shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14478452
ટિપ્પણીઓ (3)