લસણીયા ભૂંગળા બટાકા(Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)

ઠંડી ની સીઝન માં તીખું ખાવાની કંઇક અલગ જ મઝા આવે છે
લસણીયા ભૂંગળા બટાકા(કાઠીયાવાડી ટેસ્ટ અને સરળ રીતે બનાવેલ)
લસણીયા ભૂંગળા બટાકા(Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
ઠંડી ની સીઝન માં તીખું ખાવાની કંઇક અલગ જ મઝા આવે છે
લસણીયા ભૂંગળા બટાકા(કાઠીયાવાડી ટેસ્ટ અને સરળ રીતે બનાવેલ)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકી ઓ ને એક વાસણમાં લઈ લો અને તેને બરાબર થી ધોઇ લો
- 2
હવે કૂકર માં ૨ ગ્લાસ પાણી નાંખી દો અને પછી તેમાં બટાકા ને મીઠું ૧ ચમચી જેટલું નાંખી બાફવા મૂકી દો અને ૪ સીટી કરો
- 3
હવે કૂકર ઠરે ત્યાં સુધી લસણીયો મસાલો તૈયાર કરો એક વાસણમાં તેલ મૂકી લસણ ની ચટણી નાંખી દો અને પછી તેમાં પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી દો અને ઢાંકી દો ઘીમા ગેસે રાખો
- 4
પછી કૂકર ઠંડુ પડે એટલે તેમાં થી બટાકા બાફેલા કાઠી લો અને તેની છાલ ઉતારી લો અને તેને તેલ માં તળી લો
- 5
પછી લસણીયા મસાલા માં બટાકા નાંખી દો અને મીક્સ કરી લો તેને ઢાંકી દો ઘીમા ગેસે
- 6
એઝ તેલ માં ભૂંગળા તળી લો
- 7
તૈયાર છે લસણીયા ભૂંગળા બટાકા
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (12)