કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાગી ના થેપલા (Ragi Thepla recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાગી ના થેપલા (Ragi Thepla recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાગી ના થેપલા (Ragi Thepla recipe in Gujarati)

Vatsala Popat
Vatsala Popat @vsp22342

#GA4#Week20

#GA4#Week20

વધુ વાંચો

રાગી ના થેપલા (Ragi Thepla recipe in Gujarati)

Vatsala Popat
Vatsala Popat @vsp22342

#GA4#Week20

#GA4#Week20

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
3 સર્વિંગ્સ
  • અડધો કપ રાગી નો લોટ
  • અડધો કપ ઘઉંનો લોટ
  • અડધો કપ ચણાનો લોટ
  • ૩ ચમચીઝીણી કાપેલી પાલક
  • ૩ ચમચીઝીણી કાપેલી કોથમીર
  • ૩ ચમચીઝીણી કાપેેેલુ લીલુ લસણ
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2ચમચી હળદર
  • 1/4 ચમચી હિંગ
  • 1 ચમચીતેલ મોણ માટે
  • 1 ચમચીદળેલી ખાંડ
  • ૧ ચમચીતલ
  • જરૂર મુજબ સાંતળવા માટે તેલ
  • સ્વાદ પ્રમાણેમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    રાગી ના લોટ ના થેપલા હેલ્થ માટે ખૂબ જ સારા તેમજ લસણ પાલક અને કોથમીર વગેરે નંખાતા હોવાથી ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે. આ બનાવવા માટે નીચે ઉપર પ્રમાણેના બધા જ ઘટકો એકઠા કરો.

    રાગી ના થેપલા (Ragi Thepla recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક વાસણમાં ત્રણે પ્રકારના લોટ ચાળો જેથી બધા લોટ સારી રીતે મિક્સ થઈ.જાય ત્યારબાદ તેમાં પાલક, કોથમીર, લસણ, તેલ,તલ,ર્ખાડ અને બધા મસાલા નાખી અને ગરમ પાણીથી લોટ બાંધો.

    રાગી ના થેપલા (Ragi Thepla recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રાગી ના થેપલા (Ragi Thepla recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોટ બંધાઈ ગયા બાદ પાટલા પર ઘઉંના લોટ નુ અટામણ લઈ અને થેપલા વણો.

    રાગી ના થેપલા (Ragi Thepla recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રાગી ના થેપલા (Ragi Thepla recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તવો ગેસ પર તો મુકો તેની પર વણેલા થેપલા બંને સાઈડથી તેલ વડે બરાબર ચોડવવા પ્રથમ પડ ધીમા ગેસ પર ત્યારબાદ ફાસ્ટ પર ચોડવવું આથી થેપલા ચવળ બનશે નહીં.

    રાગી ના થેપલા (Ragi Thepla recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રાગી ના થેપલા (Ragi Thepla recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આમ બધા થેપલા તૈયાર થઈ જાય ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટ મા લઈ દહીંની તીખારી, ડુંગળી ટામેટાં નું સલાડ, કોબી મરચાના અધકચરા શાક અને વઘારેલા ભાત સાથે સર્વ કરો.

    રાગી ના થેપલા (Ragi Thepla recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રાગી ના થેપલા (Ragi Thepla recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vatsala Popat
Vatsala Popat @vsp22342
પર January 26, 2021 14:27

ટિપ્પણીઓ (3)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
January 26, 2021 15:37
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાગી થેપલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વૉલનટ પેસ્તો બાબકા બ્રેડ
  2. દાણા મુઠીયા નું શાક (Dana muthiya nu shak recipe in Gujarati)
  3. રાગી ઓટ્સ ઇન્સ્ટન્ટ ઈડલી (Ragi Oats idli recipe in Gujarati)
  4. દુધિના થેપલા (Dudhi Thepla recipe in gujarati)
  5. અખરોટ ખજૂર બોલ્સ (Walnuts Khajur Balls Recipe in Gujarati)
  1. મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
  2. રીંગણ નો ઓળો (Ringana olo Recipe in Gujarati)
  3. અખરોટ ફજ સેન્ડવીચ (Walnut Fudge Sandwich Recipe in Gujarati)
  4. ફરાળી આલૂ પરોઠા (Aloo paratha Recipe in GujArati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14486428
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close