મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)

Darshana Parmar
Darshana Parmar @cook_27643017

મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. વાટકા ઘઉં નો લોટ
  2. ૧ ચમચીલાલ મરચુ પાઉડર
  3. ૧/૨હળદર
  4. ધાણાજીરું
  5. વડકો સમારેલી મેથી ભાજી
  6. મીઠું સ્વાદાનુસાર
  7. તેલ મોણ માટે
  8. પાણી જરૂરિયા મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પેહલા એક એક બાઉલ માં ઘઉં નો લોટ ચડો પછી તેમાં લાલ મરચું પાઉડર,હળદર,મીઠું, ધાણાજીરું, સમારેલી મેથી ની ભાજી,મોણ નાખી સરખેથી મિક્સ કરી.

  2. 2

    ત્યાર પછી તેમાં જરૂરિયાત મુજબ પાણી નાખી કડક લોટ બાંધી દો.

  3. 3

    તેને થોડી વાર રેવા દેવું ત્યાર પછી તેના લુવા કરી થેપલા વની લો.તેલ નાખી સેકી લો.

  4. 4

    તો રેડી છે ચા સાથે મેથી ના થેપલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Darshana Parmar
Darshana Parmar @cook_27643017
પર

Similar Recipes