કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાટલું (Katlu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાટલું (Katlu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાટલું (Katlu Recipe In Gujarati)

Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113

#WK1

#WK1

વધુ વાંચો

કાટલું (Katlu Recipe In Gujarati)

Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113

#WK1

#WK1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક કલાક
વસાણા માટે
  • 250 ગ્રામ કાટલું
  • 25 ગ્રામચિમેડ પાઉડર
  • 25 ગ્રામબળદાણા પાઉડર
  • 25 ગ્રામવેકરીયા પાઉડર
  • 250 ગ્રામ ઘઉંનો શેકેલો લોટ
  • 50 ગ્રામતળેલો ગુંદર
  • 50 ગ્રામતળેલુ ટોપરૂ
  • 100 ગ્રામ સૂકી મેથી નો પાઉડર
  • 100 ગ્રામ સૂંઠ પાઉડર
  • 500 ગ્રામદેશી ઘી
  • 500 ગ્રામગોળ
  • 50 ગ્રામટોપરાનું જાડુ ખમણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    એક વાસણમાં થોડું ઘી લઇ ઘઉંના લોટને શેકી લો. તે જ વાસણમાં બીજું થોડું ઘી લઇ ગુંદર અને ટોપરા ને તળી લો. દરમ્યાનમાં મેથીનો પાઉડર અને સૂંઠ પાઉડર પણ તૈયાર કરી દો. ગોળને પણ છીણી ને તૈયાર કરી દો

    કાટલું (Katlu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાટલું (Katlu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કાટલું, ચિમેડ પાઉડર, બળદાણા પાઉડર, વેકરીયા પાઉડર, સૂંઠ પાઉડર અને મેથી પાઉડર ને મિક્સ કરી લ્યો

    કાટલું (Katlu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક મોટા પેનમાં ઘી ગરમ કરી ગોળનો પાયો તૈયાર કરો. ગેસ ને તરત બંધ કરી દેવો. હવે નીચે ઉતારી તેમાં તૈયાર કરેલા બધા પાઉડર ગુંદ અને ટોપરું ઉમેરી દો

    કાટલું (Katlu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાટલું (Katlu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાટલું (Katlu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગુંદ અને ટોપરુ ઉમેરાઈ જાય એટલે મિશ્રણને એક સરખું હલાવી લો. હવે તેમાં જરૂર પડે એટલો ઘઉં નો લોટ ઉમેરો. આ મિશ્રણને બહુ જાડુ કરવાનું નથી

    કાટલું (Katlu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તૈયાર મિશ્રણને એક થાળી અથવા ચોરસ ટ્રેમાં કાઢી લ્યો. અને આ મિશ્રણને એક સરખું પાથરી દયો.. ઉપરથી ટોપરાનુ જાડુ ખમણ ભભરાવો

    કાટલું (Katlu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કાટલું (Katlu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કાટલું (Katlu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
પર December 31, 2021 14:26

ટિપ્પણીઓ (14)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
January 12, 2022 07:27
@cook_26390113 Wow Super - duper
Hi
All your recipes are yummy & delicious . You can check my profile and like, comment, follow me if u wish 😊😊
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 7th for કાટલું

Keywords

કાટલું

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ઉંબાડિયું / ઉબાડિયું (Ubadiyu recipe in Gujarati)
  2. ભરેલા મરચાંના ભજીયા (Stuffed Chilli Fritters recipe in Gujarati)
  3. રાજા રાની પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati)
  4. દૂધ નો મસાલો (Milk Masala Recipe In Gujarati)
  5. ડબલ તડકા બાજરાની ખીચડી (Double Tadka Bajra khichdi recipe in Gujarati) (Jain)
  1. ઘઉં ના લોટ ની રાબ (Wheat Flour Raab Recipe In Gujarati)
  2. બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
  3. પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
  4. કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14497071
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close