કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધી ના થેપલા (Dudhi na thepla recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધી ના થેપલા (Dudhi na thepla recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

દૂધી ના થેપલા (Dudhi na thepla recipe in gujarati)

Nishita Raja
Nishita Raja @Nishita_raja

#GA4
#Week20

#GA4
#Week20

વધુ વાંચો

દૂધી ના થેપલા (Dudhi na thepla recipe in gujarati)

Nishita Raja
Nishita Raja @Nishita_raja

#GA4
#Week20

#GA4
#Week20

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦-૩૫
૩-૪
  • ૧ કપઝીણી ખમણેલી દૂૂધી
  • ૩ કપઘઉં નો લોટ
  • ૨ ટેબલ સ્પૂનતલ
  • ૨ ટેબલ સ્પૂનઆદું મરચાં ની પેસ્ટ
  • ૨ ટેબલ સ્પૂનલીલા લસણ ની પેસ્ટ
  • ૩-૪ કળી સૂકા લસની ની પેસ્ટ
  • ૧/૪ કપઝીણી સમારેલી કોથમીર
  • ૨ ટેબલ સ્પૂનતેલ મોણ માટે
  • સ્વાદ મુજબ મીઠું
  • ૧ ટી સ્પૂનલાલ મરચુ
  • ૧/૪ ટી સ્પૂનહળદર
  • ૧/૮ ટી ચમચી હીંગ
  • જરૂર મુજબ પાણી
  • જરૂર મુજબ તેલ સેકવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦-૩૫
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ મા લોટ લેવો પછી તેમા દૂધી અને કોથમીર એડ કરવી, પછી તેમા સ્વાદ મુજબ મીઠું, લાલ મરચુ, હળદર,તલ, અને હિંગ એડ કરવી.

    દૂધી ના થેપલા (Dudhi na thepla recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધી ના થેપલા (Dudhi na thepla recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધી ના થેપલા (Dudhi na thepla recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધા મસાલા સરખા મિક્સ કરવા પછી તેમા આદું મરચાં અને લીલા લસણ ની પેસ્ટ એડ કરવી, અને તેલ નુ મોણ એડ કરવુ અને જોઈતા પ્રમાણમાં પાણી એડ કરી લોટ બાંધવો. લોટ બંધાઈ ગયા પછી ૧ ચમચી તેલ થી લોટ ને કુણવો.

    દૂધી ના થેપલા (Dudhi na thepla recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દૂધી ના થેપલા (Dudhi na thepla recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દૂધી ના થેપલા (Dudhi na thepla recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોટ તૈયાર થઇ જાય પછી લોટ થોડીવાર ૫-૧૦ મીનીટ રાખી દેવો. લોટ મા દૂધી હોવા થી લોટ થોડો કઠણ રાખવો કેમ કે દૂધી નુ પાણી છુટે એટલે.પછી લોડ ના નાના લુવા કરી લેવા.

    દૂધી ના થેપલા (Dudhi na thepla recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દૂધી ના થેપલા (Dudhi na thepla recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દૂધી ના થેપલા (Dudhi na thepla recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લોડ નું લૂવું લઇ કોરા લોટ લગાવી વણી લેવુ

    દૂધી ના થેપલા (Dudhi na thepla recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દૂધી ના થેપલા (Dudhi na thepla recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દૂધી ના થેપલા (Dudhi na thepla recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    અને એક સાઇડ થોડું પકાવી તેલ લાગવું પછી બીજી તરફ તેલ લગવી થેપલુ સેકી લેવુ.

    દૂધી ના થેપલા (Dudhi na thepla recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દૂધી ના થેપલા (Dudhi na thepla recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દૂધી ના થેપલા (Dudhi na thepla recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે દૂધી ના થેપલા.
    થેપલા મા આદુ મરચા અને લસણ નો ટેસ્ટ ઓછા વધતા કરી સકો.

    દૂધી ના થેપલા (Dudhi na thepla recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દૂધી ના થેપલા (Dudhi na thepla recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nishita Raja
Nishita Raja @Nishita_raja
પર January 28, 2021 16:04

ટિપ્પણીઓ (2)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
January 28, 2021 18:17
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી ના થેપલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તાવો ચાપડી (Tavo Chapdi Recipe in Gujarati)
  2. મેથી ગોટા (Methi Gota Recipe in Gujarati)
  3. થેપલા સાથે થેપલા વ્રેપ (Thepla with thepla wrap recipe in Gujarati)
  4. વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe in Gujarati)
  5. કંદ પૂરી (Kand Puri Recipe In Gujarati)
  1. પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
  2. રીંગણ નું ભરતું (Ringan Bhartu Recipe in Gujarati)
  3. ટામેટો સુપ (Tomato Soup Recipe in Gujarati)
  4. ટામેટા નો સુપ (Tomato Soup Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14498341
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close