પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)

Payal Panchal @cook_28469726
અમારા ઘર માં મારા હાથ ની પાવનભાજી બધા ની ફેવરીટ છે.
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
અમારા ઘર માં મારા હાથ ની પાવનભાજી બધા ની ફેવરીટ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા,કોબીજ,ફ્લાવર અને વટાણાને એક કૂકરમાં ત્રણ સીટી મારી બાફી લો
- 2
આદુ, લસણ,કાંદા, અને ટામેટાની ગ્રેવી બનાવી અને
- 3
એક કઢાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં ગ્રેવી ઉમેરો જીણા જીણા કેપ્સીકમ સવારી હવે પાંચથી સાત મિનિટ ચડવા દો છુટુ પડે એટલે તેમાં બધા મસાલા ઉમેરો મીઠું સ્વાદ પ્રમાણે નાખો
- 4
હવે મસાલાને ૨ મિનીટ શેકાવા દો તેમાં શાક ક્રશ કરી ને ઉમેરો પાંચ મિનિટ માટે તેના ધીમા તાપે ચડવા દો હવે સર્વિંગ પ્લેટમાં કાઢી દર અને ધાણાથી ગાર્નિશ કરો થોડું લીંબુ નાખી દો આપની પાવભાજી ની ભાજી તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #Week24 #cauliflower પાવભાજી માં ફ્લાવર મુખ્ય ઘટક ગણાય છે શિયાળા માં વિવિધ શાકભાજી મળી રહે છે માટે આજે ગોલ્ડન એપ્રોન વીક 24 માટે મેં પાવભાજી બનાવી છે. Minaxi Rohit -
-
-
પાવભાજી (Pavbhaji Recipe in Gujarati)
આ વાનગી એવી છે જે બાળકો શાક ના ખાતા હોય તેઓ પાવભાજી ને મનથી ખાઈ શકે છે અને હેલ્ધી છે... અને મારા બાળકને આ બહુ પ્રિય છે. જે મારા ઘરે મહિનામાં બે વાર બને છે... Megha Shah -
-
પાવભાજી (Pav bhaji recipe in Gujarati)
#childhoodબાળપણ માં મારી પસંદીદા અને હજુ પણ એટલી જ પ્રિય એવી પાવભાજી ની રેસિપી જે હું આજે અહી શેર કરું છું એ મારું ક્રીએશન છે...હું આ રીતે કાયમ થી બનાવું છું એકદમ ટેસ્ટી બને છે અને મારા ઘર માં બધા ને ભાવે છે....Sonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
પાવભાજી(pav bhaji recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ28#સુપરશેફ1#શાક પાવભાજી દરેક ઘરમાં બનતી અને દરેક રાજ્યમાં બનતી હોય છે. અરે તે ખૂબ ઓછી મહેનતે બની જાય છે. કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે આ રેસિપી બેસ્ટ ઓપ્શન છે.. અને જે બાળકો શાકભાજી ના ખાતા હોય તેને પણ આ રીતે આપવા થી તે પણ ખાવા લાગે છે. તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
-
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
મારી ૧ નંબર ની પ્રિય વાનગી હોય તો તે છે પાવભાજી. મારી ભાજી અલગ હોઈ છે અને તેની સરખામણી કડોદરા ના જેઠા કાકા ની ભાજી સાથે થાઈ છે. બાળકો બધા શાકભાજી ખાવા કરતાં હોતા નથી પણ પાવભાજી માં ખાઇ જાય બાળકો , જેમ કે વટાણા, ફ્લાવર. Nilam patel -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#MAઆજે મધર્સ ડે , તો દોસ્તો હું આજે એક એવી વાનગી લાવી છું.. જે મારા મમ્મી ને ખૂબ જ ભાવતી હતી... અમારા ઘર માં કોઈ નો પણ જન્મદિવસ હોય કે સારો દિવસ હોય.. આ વાનગી હોય જ.. તો દોસ્તો ચાલો રેસીપી જોઈ લેશું.. Pratiksha Patel -
-
પાવભાજી(pav bhaji recipe in gujarati)
#જુલાઈ#સુપરશેફ 3#માઇઇબુક#માઇપોસ્ટ28 Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
પાવભાજી(Pav bhaji Recipe In Gujarati)
અમારા ધર્મ માં જયારે નીમી અગિયારસ આવે ત્યારે કોઈ પણ નીમ લેવા માં આવે છે જયારે મારા ઘર માં હર વર્ષ બધા જ લોકો 4.5 મહિના રીંગણાં ન ખાવા નું નીમ લેય છે જયારે અમે 4.5 મહિના રીંગણાં વગર ની જ ભાજી બનાવીયે છે તો હું તમને મારી રીંગણાં વગર ની ભાજી ની રેસીપી શેર કરું છું અને આસા રાખું છું કે તમને પણ ગમશે જયારે તમને આ ભાજી બનાવશો તો તમને રીંગણાં વગર ની હોય તેવું લાગશે જ નહિ.. ખુબ જ ટેસ્ટી બને છે. #ફટાફટ Riddhi Kanabar -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #Week26#પાવભાજી અમારા ઘરમાં બધાની ફેવરિટ છે અને ઘરે બનાવેલી હોય એટલે બધાને હેલ્થ માટે પણ નુકસાન કરતી નથી આપણે સારું તેલ અને સારા શાકભાજી વાપર્યો એટલે હેલ્થ માટે સારું Kalpana Mavani -
-
પાવભાજી(pav bhaji recipe in gujarati)
#ટ્રેડિંગ મારી પાવભાજી બનવાની રીત જરા શોર્ટકટ છે પણ ટેસ્ટ માં એકદમ યમ અને ફટાફટ થઈ જાય એવી છે Komal Shah -
-
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
પાવભાજી એટલે મુંબઈની ફેમસ અને બધાની ફેવરેટ. મે પાવભાજી બનાવવા માટે 1 થી 2 ટિપ શેર કરી છે આ રીતથી તમે પાવભાજી બનાવો અને જરૂરથી જણાવજો કે કેવી બની. Urvi Mehta -
પાવભાજી (Pavbhaji recipe in Gujarati)
પાવભાજી મૂળરૂપે મહારાષ્ટ્રની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. ગુજરાતી લોકોને એટલી પસંદ છે કે ગુજરાતીઓએ પાવભાજી ને પોતાની બનાવી લીધી છે. પાવભાજી એ શાકભાજીના મિશ્રણમાં મસાલા ઉમેરીને બનતી એક ગ્રેવી છે જે પાવ સાથે પીરસવામાં આવે છે. પાવભાજી માં બટર ઉમેરી ને ખાવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે.#વેસ્ટ#પોસ્ટ4 spicequeen -
-
બીટ અને ગાજર ની ભાજી (Beetroot & Carrot Bhaji Recipe In Gujarati)
આ ભાજી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને નાના બાળકોથી મોટા લઈને બધા માટે આ ભાજી હેલ્ધી છે મારા ઘરમાં બધાની મનપસંદ છે Falguni Shah -
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
ઝટપટ પાવ ભાજીજ્યારે ડિનર બનવાની ઉતાવળ હોય અને કંઇક ટેસ્ટી ખાવું હોય તો પાવ ભાજી ની આ રીત એકદમ ઝડપી અને ઇઝી છે. Kinjal Shah -
જૈન ભાજી ઢોસા(jain bhaji dosa recipe in gujarati)
#ટ્રેડિંગબન સાથે તો આપણે ભાજી ખાઈએ છે પણ આ બોમ્બેની સ્ટ્રીટ ફૂડ છે ભાજી ઢોસા Nipa Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14484351
ટિપ્પણીઓ