રાજગરા થેપલાં (Rajgara Thepla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ ને ચાળી લઈ તેમાં બાફેલું બટાકુ છૂંદી તેમાં મરી પાઉડર, મીઠું આદુ મરચાં ની પેસ્ટ ચપટી હળદર ચપટી મરચું પાઉડર,અને જીણી સમારેલ કોથમીર ઉમેરીને બરાબર મિક્ષ કરી સરસ કઠણ લોટ બાંધો પછી એક મોટું ગોરણું લઈ થોડું જાડું થેપલું વણી બન્ને બાજુ તેલ લગાવી ધીમા ગેસ પર ચોળવી લૌ સરસ બદામી કલર ની ભાત બનશે તેને દહીં સાથે,ચા સાથે અથવા બટાકા ની સૂકી ભાજી સાથે જમો બહુ સરસ લાગે છે અને ઉપવાસ માં પેટ પર પણ ભરાઈ જાય છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14502169







ટિપ્પણીઓ (2)