વેજીટેબલ થેપલા (Vegetable Thepla Recipe in Gujarati)

Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180

વેજીટેબલ થેપલા (Vegetable Thepla Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
4 લોકો માટે
  1. ૧ વાટકીફણસી
  2. ૧ વાટકીગાજર
  3. ૧ વાટકીફ્લાવર
  4. ૧ વાટકીતુવેરના દાણા
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  7. હલદર ૧ચમચી
  8. ૧ વાટકીમેથી ના પાન
  9. ઘઉં નો લોટ ૩ વાટકા

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ફ્લાવર, ફણસી, તુવેર નાં દાણા, ગાજર ને મીક્સ કરી બાફી લો

  2. 2

    ઠંડૂ થાય એટલે તેને સ્મૅશ કરો

  3. 3

    આ મીશ્રણ માં સમારેલી મેથી ના પાન નાખો

  4. 4

    તેમાં ઉપર જણાવેલ મુજબ મસાલા નાખવા

  5. 5

    ઘઉં નો લોટ નાખી લોટ બાંધવો

  6. 6

    થેપલાં વણી શેકી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180
પર

Similar Recipes