મેથી થેપલા(Methi Thepla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક મોટા વાસણમાં ઘઉંનો લોટ એડ કરો. હવે તેમાં મીઠું, મરચું, ધાણાજીરું, હળદર, અજમાં એડ કરો.
- 2
હવે તેમાં તેલ અને એક કપ મેથીને વોશ કરી ચોપ્ડ કરી એડ કરો.અને બધા મસાલા બરાબર મિક્સ કરી લો.
- 3
હવે જરુર મુજબ પાણી એડ કરી થેપલા માટેનો ડો રેડી કરી તેમાં એક ચમચી તેલ એડ કરી 10 મિનિટ રેસ્ટ આપો.
- 4
ફવે ડોને બરાબર મસળી લુવા રેડી કરી મિડીયમ થીક સાઈઝના થેપલા રેડી કરી લો.થેપલાને મિડીયમ સ્લો ફ્લેમ પર લોઢીમાં એડ કરો.
- 5
થેપલાને આગળ-પાછળ ઓઈલ લગાવી પિંક થાય એ રીતે શેકી લો.
- 6
રેડી થયેલ થેપલાને સર્વિંગ પ્લેટમાં લઈ કર્ડ, બટર, ગોળ, ગોળકેરી, છુંદો,રાયતા મરચા અને ગાજર જોડે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14508996
















ટિપ્પણીઓ (29)