કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધીનો ઓળો (Bottlegourd Oro Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધીનો ઓળો (Bottlegourd Oro Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દૂધીનો ઓળો (Bottlegourd Oro Recipe in Gujarati)

Dimpal Patel
Dimpal Patel @dimpalpatel_7988

#GA4 #Week21
તમે બધાયે રીંગણ નો ઓળો તો ટેસ્ટ કર્યો જ હશે પણ આજે હું દૂધીનો ઓળો ની રેસિપી લઈને આવી છું. જે લોકો ને દૂધી નું શાક પસંદ નથી એ પણ હોંશે હોંશે ખાશે. તો ચાલો જોઈએ દૂધી નો ઓળો કેવી રીતે બનાવવો..

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20  મિનિટ
4 સર્વિંગ્સ
  • 500 ગ્રામસમારેલી દૂધી
  • પાણી (દૂધી ને બાફવા)
  • ગ્રેવી માટે –
  • 3 ચમચીતેલ
  • 1/2 ચમચીરાઈ
  • 1/2 ચમચીજીરું
  • ચપટીહિંગ
  • 4ડુંગળી ઝીણી સમારેલી (1 મોટો બાઉલ)
  • આદું, મરચાં અને લસણની પેસ્ટ
  • 3ઝીણા સમારેલા ટામેટાં
  • વઘાર કરવા માટે –
  • 2 ચમચીતેલ
  • 1/2 ચમચીજીરું
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીધાણાજીરું પાઉડર
  • મીઠું ટેસ્ટ પ્રમાણ
  • 1/2 ચમચીગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20  મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધીની છાલ ઉતારીને એને સમારી લેવી.સમારેલી દૂધીને કુકરમાં 3 સીટી વગાડી બાફી દો.

    દૂધીનો ઓળો (Bottlegourd Oro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધીનો ઓળો (Bottlegourd Oro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધીનો ઓળો (Bottlegourd Oro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દૂધી બફાઈ જાય ત્યારે ઠંડી થવા દઈને મેસ કરી લો.

    દૂધીનો ઓળો (Bottlegourd Oro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દૂધીનો ઓળો (Bottlegourd Oro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દૂધીનો ઓળો (Bottlegourd Oro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક નોનસ્ટિક પેનમાં 3 ચમચી તેલ ગરમ કરો.

    દૂધીનો ઓળો (Bottlegourd Oro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેલ ગરમ થાય એટલે એમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટે ત્યારે એમાં જીરું અને હિંગ નાખો.

    દૂધીનો ઓળો (Bottlegourd Oro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દૂધીનો ઓળો (Bottlegourd Oro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દૂધીનો ઓળો (Bottlegourd Oro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી ઠોડું મીઠું નાખીને સાતળી લેવી.આદું, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરવી.

    દૂધીનો ઓળો (Bottlegourd Oro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દૂધીનો ઓળો (Bottlegourd Oro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ઝીણા સમારેલા ટામેટાં ઉમેરી અને 7 મિનીટ સુધી કુક થવા દો.હવે એમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું,સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી લઈશું.અને મેશ કરેલી દૂધી ઉમેરી મિક્સ કરીશું અને તેલ છૂટે ત્યાં સુધી કુક થવા દઈશું.

    દૂધીનો ઓળો (Bottlegourd Oro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દૂધીનો ઓળો (Bottlegourd Oro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દૂધીનો ઓળો (Bottlegourd Oro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી એવો દૂધીનો ઓળો. સવિઁગ બાઉલમાં સર્વ કરી લઈશું.

    દૂધીનો ઓળો (Bottlegourd Oro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    દૂધીનો ઓળો (Bottlegourd Oro Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dimpal Patel
Dimpal Patel @dimpalpatel_7988
પર February 06, 2021 16:08

ટિપ્પણીઓ (3)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 17, 2021 11:13
Saras
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી ના ઓળો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેનિલા કેક (Vanilla Cake Recipe in Gujarati)
  2. મેક્સિકન હોટપોટ જૈન (Mexican Hotpot Recipe In Gujarati) (Jain)
  3. દૂધી ના ઢોસા(Dudhi Dosa Recipe In Gujarati)
  4. મેક્સિકન એન્ચિલાડાસ(Mexican anchiladas recipe in Gujarati)
  5. પનીર બ્રેડ રોલ (paneer bread roll recipe in gujarati)
  1. દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
  2. સમોસા (Samosa Recipe In Gujarati)
  3. સમોસા (Samosa Recipe In Gujarati)
  4. દુધી ના ભજીયા (Dudhi Bhajiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14512697
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close