સમોસા (Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કૂકરમાં બટાકા ને ધોઈને બાફવા મૂકી દો. બટાકા બફાઇ એ પેહલાં સમોસા બનાવવા માટે નો લોટ બાંધી લેવો.
- 2
લોટ બાંધવા માટે મેંદો લો. તેમાં મીઠું અને ઘી નું મોણ નાખી બરાબર મિક્ષ કરીને પાણી વડે લોટ બાંધી લો. લોટ બહું નરમ નહિ બાધવો થોડોક કઠણ બાધવો. પછી તેને તેલ લગાવી ને થોડી વાર રેહવા દઈને એ લોટ ના કણક માથી નાનાં લુઆ કરીને તેમાથી ગોળ નાની રોટલી વણો. ત્યારબાદ વચ્ચે એક ઊભો છરી🔪 થી ચીરો પાડો.
- 3
હવે બટાકા ૪-૫ સીટીમાં બફાઇ ગયા છે તેને કૂકરમાંથી કાઢી ને ઠંડા થવા દો. બટાકા ઠંડા થઇ ગયા પછી તેને છોલીને સમેશ (છૂદો) કરી નાખો. પછી તેમા આદું મરચાં પીસી ને નાખો, ધાણા કાપીને નાખો, લીબું નો રસ,કાપેલા કાદા,હળદર, ધાણા જીરુ, ગરમ મસાલો,સ્વાદ મુજબ મીઠું ઉમેરો. હવે બધા મિશ્રણને બરાબર હાથેથી હલાવી ને મિક્સ કરો. જરૂર લાગે તો જ તેમાં મીઠું નાખો.
- 4
હવે જે બટાકા નો માવો બનાવ્યો છે તેને મેંદા ની પુરીમાં ત્રિકોણ સમોસા ના શૅપમા વાળીને બટાકા નું મિશ્રણને ભરી લો. સમોસા બનાવી લો.
- 5
હવે ભરેલા સમોસા ને ગરમ તેલમાં ધીમા તાપે તળી લો. ગરમાગરમ સમોસા તૈયાર છે પીરસવા માટે અને ખાવા માટે.
- 6
સમોસા ને તમે તમારી મનપસંદ ચટણી અથવા ટોમેટો કૅચઅપ સાથે મજા માણી શકો છો. ખૂબ જ સરસ બન્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
લીલા લસણનાં સમોસા (Green Garlic Samosa Recipe In Gujarati)
#GA4#Week21#samosa#Post_2 Deval maulik trivedi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મિક્સ વેજિટેબલ સમોસા (Mix vegetable samosa recipe in Gujarati)
#GA4#week21#Samosa(સમોસા) Siddhi Karia -
-
-
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#Week21#samosaમે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે સમોસા આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
-
More Recipes
ટિપ્પણીઓ (8)