મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં નો લોટ લઇ તેમાં હળદર, મરચું પાઉડર,મીઠું અને તેલનું મોણ ઉમેરો. પછી તેમાં ઝીણી સમારેલી મેથી ની ભાજી ધોઈને ઉમેરો. બધું મિક્સ કરી લો. જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરી લોટ બાંધી લો.
- 2
ત્યારબાદ થેપલા વણી લો. એક લોઢી લઈ ગરમ થાય પછી તેમાં થેપલા તેલ વડે શેકી લો. તો તૈયાર છે મેથીના થેપલા. તેને દહીં સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14512798










ટિપ્પણીઓ (2)