કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ક્રિમી ટોમેટો સૂપ(Creamy Tomato Soup Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ક્રિમી ટોમેટો સૂપ(Creamy Tomato Soup Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ક્રિમી ટોમેટો સૂપ(Creamy Tomato Soup Recipe In Gujarati)

Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464

#GA4
#Weak20
#soup

#GA4
#Weak20
#soup

વધુ વાંચો

ક્રિમી ટોમેટો સૂપ(Creamy Tomato Soup Recipe In Gujarati)

Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464

#GA4
#Weak20
#soup

#GA4
#Weak20
#soup

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૬ વ્યક્તિને
  • ૫૦૦ ગ્રામ દેશી ટામેટા
  • ૧/૨બીટ
  • ૧/૨ ચમચીઘી
  • ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧/૨ ચમચીધાણાજીરૂ
  • ૧/૨ ચમચીહળદર
  • ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • ૧ ચમચીખાંડ
  • સ્વાદ અનુસારમીઠું
  • ૧/૨ ચમચીરાઈ
  • ૧/૨ ચમચીઆખું જીરૂ
  • ૧ ટુકડોતજનો
  • ૧ડાળી મીઠો લીમડો
  • ક્રીમ જરૂર મુજબ
  • ૪ નંગટોસ્ટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ટમેટાને ધોઈને ગેસ પર કૂકરમાં એક ગ્લાસ પાણી નાખી ટામેટાં ના ડિટીયા કાઢી વચ્ચેથી ચેકા પાડી અને બીટ ના (બીટ નાખવાથી ટોમેટો સૂપ નો કલર એકદમ લાલ થશે) નાના ટુકડા કરી બાફી લો.

    ક્રિમી ટોમેટો સૂપ(Creamy Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ક્રિમી ટોમેટો સૂપ(Creamy Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ટામેટાની છાલ ઉતારી બ્લેન્ડર ફેરવી દો. એક તપેલીમાં ઘી ગરમ કરી રાઈ,જીરુ, તજ, લીમડો નાખી વઘાર કરો. પછી તેમાં ક્રશ કરેલા ટામેટા નાખો.

    ક્રિમી ટોમેટો સૂપ(Creamy Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ક્રિમી ટોમેટો સૂપ(Creamy Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ક્રિમી ટોમેટો સૂપ(Creamy Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, મીઠું, લીંબુના રસ, ખાંડ અને આદુ મરચાની પેસ્ટ નાખી ઉકળવા દો.

    ક્રિમી ટોમેટો સૂપ(Creamy Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ક્રિમી ટોમેટો સૂપ(Creamy Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ક્રિમી ટોમેટો સૂપ(Creamy Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીર, ક્રીમ અને ટોસ્ટથી ગાર્નિશ કરી સર્વ કરો. તૈયાર છે ક્રીમી ટોમેટો સૂપ.

    ક્રિમી ટોમેટો સૂપ(Creamy Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ક્રિમી ટોમેટો સૂપ(Creamy Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ક્રિમી ટોમેટો સૂપ(Creamy Tomato Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464
પર January 31, 2021 14:02

ટિપ્પણીઓ (5)

Dhara Jani
Dhara Jani @dharajani1313
January 31, 2021 15:41
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટામેટું Soup ક્રીમ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટફડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
  2. ક્રિસ્પી બેબી કોર્ન ફ્રીટર્સ (Crispy Baby Corn Fritters Recipe In Gujarati)
  3. મેક્સિકન ચીલી બીન સુપ (Mexican Chilli Bean Soup Recipe in Gujarati)
  4. ઢેકરા (Dhekra Recipe in Gujarati)
  5. ઈમ્યુનીટી બુસ્ટર લાડુ (Immunity booster ladoo Recipe in Gujarati
  1. સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
  2. ક્રીમ ઓફ ટોમેટો સૂપ (Cream Of Tomato Soup Recipe In Gujarati)
  3. લીલા ચણા ના કબાબ (Lila Chana Kebab Recipe In Gujarati)
  4. લીક એન્ડ પોટેટો સૂપ (Leek Potato Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14513471
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close