લીલા ચણા ના કબાબ (Lila Chana Kebab Recipe In Gujarati)

આ કબાબ પ્રોટીનથી ભરપૂર છે તથા તેમાં પનીર પણ ઉમેરેલું છે તેથી ખૂબ હેલ્થી છે
લીલા ચણા ના કબાબ (Lila Chana Kebab Recipe In Gujarati)
આ કબાબ પ્રોટીનથી ભરપૂર છે તથા તેમાં પનીર પણ ઉમેરેલું છે તેથી ખૂબ હેલ્થી છે
રાંધવાની સૂચનાઓ
- 1
લીલા ચણાને ધોઈ મિક્સરમાં ક્રશ કરી લો સાથે લીલા મરચા પણ ક્રશ કરી લો
- 2
એક કઢાઈમાં બેથી ત્રણ ચમચી તેલ મૂકી જીરુ તથા હિંગ નાખી હલાવી લો હવે તેમાં ક્રશ કરેલા ચણા ઉમેરો મીઠું ઉમેરો અને ત્રણથી ચાર મિનિટ સુધી રાખી બરાબર હલાવી લો
- 3
હવે એક બાઉલમાં કાઢી તેમાં ઝીણી સમારેલી ડુંગળી, પનીર, સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો, ચાટ મસાલો, લીલા ધાણા, ફુદીનો, બ્રેડ ક્રમ્સ અને કોર્નફ્લોર મેળવી બરાબર મિક્સ કરી લો
- 4
તેલવાળો હાથ કરી મિશ્રણમાંથી નાના ગોળા કરી ટીકી જેવો શેપ આપી દો તેને કોર્નફલોરમાં રગદોળી વધારાનો કોર્નફલોર કાઢી નાખો હવે ગોળાને સહેજ દબાવી વચ્ચે કાજુ નો ટુકડો મૂકો
- 5
એક પેનમાં તેલ મૂકી ટીકીને શેલો ફ્રાય કરી લો ધીમા તાપે બંને બાજુ ફેરવી ફ્રાય કરો તો લીલા ચણા ના કબાબ તૈયાર છે તેને ધાણા લસણ કોઠાની ચટણી કે સોસ સાથે સર્વ કરો ટીકીને ચાટ ના ફોર્મ માં પણ સર્વ કરી શકાય છે એક બાઉલમાં ટિકિ લઈ તેના પર દહીં તથા લીલી ચટણી અને ઝીણી સેવ તથા કોથમીર મૂકી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટરૂટ કબાબ (Beetroot Kebab Recipe In Gujarati)
#KK#cookpadgujarati#cookpadindia#cookpad અલગ અલગ ઇન્ગ્રિડિયન્ટ્સ નો ઉપયોગ કરીને ઘણી બધી અલગ અલગ વેરાઈટીમાં કબાબ બનાવી શકાય છે. મેં આજે બીટ નો ઉપયોગ કરીને કબાબ બનાવ્યા છે. શિયાળાની સિઝનમાં જ્યારે બીટ ખૂબ જ સરસ મીઠા આવે છે ત્યારે આ કબાબ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ કબાબ બનાવવા માટે બીટ ઉપરાંત બાફેલા બટાકા, વિવિધ મસાલા અને કોથમીર નો ઉપયોગ કરવામાં આવે છે. મેં આજે હાર્ટ શેઇપના કબાબ બનાવ્યા છે આપણે આપણા મનગમતા શેઇપના કબાબ બનાવી શકીયે છીએ. Asmita Rupani -
પનીર કબાબ (Paneer Kebab Recipe In Gujarati)
#હેલ્થી#GH#આ કબાબ પનીર અને બટાકામાંથી બનાવ્યા છે જે જલ્દીથી બની જાય છે અને ટેસ્ટી, હેલ્થી પણ છે આ કબાબ ઓછા તેલમાં શેલો ફ્રાય કર્યા છે. Harsha Israni -
કોદરી-ચણા કબાબ
#કઠોળકઠોળ એ પ્રોટીન થી ભરપૂર છે અને સ્વાસ્થ્ય માટે ના તેના લાભ ગેરલાભ થી આપણે સૌ માહિતગાર જ છીએ. કબાબ, ટીક્કી, વગેરે પાર્ટી , ભોજન માં સામેલ હોય છે વળી તે ચા સાથે નાસ્તા માં પણ ચાલી શકે છે. તેને તળી ને અથવા શેલો ફ્રાય કરીને એમ બંને રીતે બનાવાય છે.આજે મેં દેશી ચણા અને કોદરી થી કબાબ બનાવ્યા છે. પ્રોટીન થી ભરપૂર ચણા અને ગ્લુટેન ફ્રી કોદરી ને લીધે ડાઈબીટીસ ના દર્દી પણ ખાઈ શકે છે. Deepa Rupani -
સ્પ્રાઉટ કબાબ (Sprout Kebab Recipe In Gujarati)
#Week1#SN1#vasantmasala#aaynacookeryclubજ્યારે પણ સ્ટાર્ટર ની વાત આવે ત્યારે કબાબ અને પનીર થી બનતી વાનગીઓ અને પહેલા પસંદ કરવામાં આવે છે અહીંયા મેં મિડલ ઇસ્ટની સ્પ્રાઉટ કબાબ રેસીપી ખુબ જ સરળ સ્ટેપ સાથે અને બેઝિક મસાલાની સાથે કેવી રીતે તૈયાર કરી શકાય તે શેર કર્યું છે sonal hitesh panchal -
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
#MBR1#week1#Cookpadgujarati તમે રેસ્ટોરન્ટ માં જાઓ ત્યારે સ્ટાર્ટર માં હરા ભરા કબાબ તો ઓર્ડર કરતા જ હશો. તો અહીંયા હું એજ રેસ્ટોરન્ટ જેવા હરાભરા કબાબ ની રેસીપી લાવી છું. હરાભરા કબાબ એ માત્ર ગુજરાતમાં જ નહિ, આખા ભારતમાં લોકપ્રિય વાનગીઓમાંની એક છે. તેમાંય મેરેજ કે કોઈ પાર્ટી હોય ત્યારે સ્ટાર્ટરમાં હરાભરા કબાબ તો હોય જ છે. આ હરાભરા કબાબ એ બહુ જ હેલ્થી ફૂડ છે. કેમકે એમાં સૌથી વધારે લીલા શાકભાજી આવે છે. હરાભરા કબાબ ને વધારે હેલ્થી બનાવા માટે તમે એને તળવા ની જગ્યા એ તવી માં શેકી પણ શકો છો. એટલે બાળકો ને હરાભરા કબાબ બનાવી ને ખવડાવવા જ જોઈએ. તો આજે જ શીખી લો રેસ્ટોરન્ટ જેવા સ્વાદિષ્ટ હરાભરા કબાબ બનાવની રીત.ઘરે જ બનાવો આ રેસ્ટોરન્ટ જેવા સ્વાદિષ્ટ હરાભરા કબાબ અને બધા આંગળા ચાંટતા. રહી જશે. Daxa Parmar -
ચણાની દાળના કબાબ (Chana Dal Kebab Recipe In Gujarati)
#LB કબાબ વિવિધ પ્રકારના બને છે...આજે મેં ચનાની દાળના કબાબ બનવિયા... Harsha Gohil -
હરાભરા કબાબ (Harabhara kebab recipe in Gujarati)
હરાભરા કબાબ એ ખૂબ જ લોકપ્રિય સ્ટાર્ટર નો પ્રકાર છે જે પાલક, વટાણા અને પસંદગી મુજબના શાકભાજીને ઉમેરીને બનાવવામાં આવે છે. લીલા ધાણા અને ફુદીનો આ વાનગી ને ખૂબ જ સારો સ્વાદ આપે છે. સામાન્ય રીતે હરાભરા કબાબને ડીપ ફ્રાય કરીને બનાવવામાં આવે છે પરંતુ મેં અહીંયા પેન ફ્રાય કરીને બનાવ્યા છે જે ઓછા તેલમાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. હરાભરા કબાબ નો સ્વાદ ફુદીના અને દહીંની ચટણી સાથે પીરસવાથી અનેક ગણો વધી જાય છે.#CWT#MBR1#cookpadindia#cookpad_gu spicequeen -
હરાભરા કબાબ (Hara bhara kebab Recipe in Gujarati)
સ્ટાર્ટર માં બધાં ની પહેલી ચોઇસ હરાભરા કબાબ હોય છે મેં ખૂબ સરળ રીતે હોટેલ જેવાં કબાબ બનાવ્યા છે, તેમાં પાલક, વટાણા, કેપ્સીકમ, ફણસી જેવા લીલા શાકભાજી માંથી આ વાનગી બને છે તેમાં વિટામીન , આયન સારા પ્રમાણમાં મળે છે તેમાં પનીર પણ છે જેમાંથી કેલ્શિયમ મળે છે એકવાર ટ્રાય કરવા જેવી વાનગી છે.#GA4#Week2 Ami Master -
કમલ કાકડી કબાબ
#કૂકર#indiaકમલ કાકડી થી આપણે સૌ માહિતગાર છીએ જ . પંજાબી, સિંધી તેનો ઉપયોગ વધારે કરતા જ હોઈ છે. સ્વાદ માં મોળી એવી કમલ કાકડી એ કમલ ની દાંડી હોય છે. વિટામિન સી ભરપૂર હોય છે. તથા પાચનક્રિયા માં મદદરૂપ ફાઇબર પણ પ્રચુર માત્રા માં હોય છે. આજે તેમાં કાબુલી ચણા ને મેળવી ને કબાબ બનાવ્યા છે. Deepa Rupani -
વેજ. સોયા કબાબ
#RB13#WEEK13(વેજીટેબલ સોયા કબાબ ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે, સોયા ગ્રેન્યુઅલ્સ માં ખૂબ પ્રમાણમાં ફાઇબર હોવાથી તે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.) Rachana Sagala -
કોલીફલાવર કબાબ (Cauliflower Kebab Recipe In Gujarati)
#TRO#DTR#cookpad_gujarati#cookpadindiaશિયાળા માં ભરપૂર મળતું, ધોળું ફૂલ જેવું કોલીફલાવર/ ફુલાવર એ ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ શાક છે. વિટામિન સી થી ભરપૂર એવા આ શાક માં વિટામિન કે અને બી 6 પણ છે તો સાથે સાથે રોજિંદા જરૂરી એવા ખનિજતત્વો પણ છે. સારા એવા પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ અને ફાઇબર છે જે પાચનક્રિયા અને ફ્રી રેડીકલ થી આપણા કોષો ને બચાવે છે.આપણે ફુલાવર થી શાક, પરાઠા વગેરે બનાવતા જ હોઈએ છીએ ,આજે મેં તેમાંથી કબાબ બનાવ્યા છે. Deepa Rupani -
-
પનીર સોયા કબાબ (Paneer Soya Kebab Recipe In Gujarati)
#RC2Whiteઆ કબાબ પ્રોટીનથી ભરપૂર છે ... આ કબાબમાં મે સોયાવડી અને પનીરનો ઉપયોગ કરી કબાબ બનાવેલા છે સોયા વડી જનરલ બધાને ભાવતી નથી પણ તેના હેલ્થ બેનીફીટ્સ ખૂબ છે એટલે આ રીતની વાનગીમાં તેનો ઉપયોગ કરી આપણે તેના ફાયદા મેળવી શકીએ છીએ Hetal Chirag Buch -
-
લીલા ચણા ના કબાબ
#goldenapronમિત્રો આજ ની મારી રેસીપી છે લીલા ચણા ની. લીલા ચણા એટલે ખાવા મા પૌષ્ટિક. જેમાં થી આપણ ને સારા એવા પ્રમાણમાં કેલ્શ્યમ તેમજ બીજા ધણા જરૂરી વિટામીન મળી રહે છે. અને તેમાં થી બનાવેલાં ચટપટા કબાબ આપ સૌ ને પસંદ આવશે એવું મારૂં માનવું છે. Rupal Gandhi -
મિક્સ વેજ કબાબ (Mix Veg Kebab Recipe In Gujarati)
#TRO#cookpadgujarati#cookpadમેં હેલ્ધી અને ટેસ્ટી એવા મિક્સ વેજ કબાબ બનાવ્યા છે. ઘરમાં જ રહેલા વિવિધ શાકભાજી તથા મકાઈનો લોટ, ચણાનો લોટ એડ કરી સ્લરીમાં ડીપ કરી સેલો ફ્રાય કરીને આ ટેસ્ટી કબાબ બનાવ્યા છે. Ankita Tank Parmar -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
ખાવા માં એકદમ ક્રિસ્પી છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ અને દેખાવ છે. આ કબાબ બધા ના પ્રિય છે. રેસ્ટોરન્ટ માં સ્ટાર્ટર માં જ આપવા માં અવે છે. Arpita Shah -
સ્વીટ કોર્ન પનીર પોકેટ્સ (Sweet Corn Paneer Pocket Recipe In Gujarati)
#GA4#Week8#sweetcorn આ ખુબજ ઓછા તેલ મા બનતી વાનગી છે... તથા પનીર નો આમાં ઉપયોગ કર્યો છે... પનીર ઍ પ્રોટીન થી ભરપૂર હોય છે.... આ સ્વાદ મા ખુબજ સરસ લાગે છે... અગાઉં થી થોડી ગણી તૈયારી કરેલ હોય તો આ વાનગી ફટાફટ બની જાય છે. Taru Makhecha -
શક્કરિયા ના ફરાળી કબાબ (Shakkariya Farali Kebab Recipe In Gujarati)
#KK#FR#Cookpadgujaratiઆજ શક્કરિયા ના ફરાળી કબાબ બનાવ્યા છે જે ખૂબ જ ઝડપથી તો બની જાય છે સાથે સ્વાદિષ્ટ પણ બને છે Ankita Tank Parmar -
હરા ભરા કબાબ
#goldenaoron3#week૨#એનિવર્સરી#વીક૨#પોસ્ટ2#સ્ટાર્ટર્સ#paneerઆ એક હેલ્થી રેસિપી છે, બાળકો શાકભાજી ના ખાય વેજીટેબલ નો ઉપયોગ કરી ને કબાબ બનાવી શકીએ છીએ. પનીર પણ આપણા મા ટે ફાયદાકારક છે. Foram Bhojak -
પનીર ચાટ
#ચાટપનીર પ્રેમી ફૂડી માટે આ ચાટ ખૂબ જ આવકાર્ય છે. પનીર અને શાકભાજી સાથે આ ચાટ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ પણ છે. પનીર માં રહેલા પ્રોટીન ના લાભ સાથે આ ચાટ સંતોસ્કારક પણ છે. Deepa Rupani -
દલિયા પનીર કબાબ
#દિવાળી#ઇબુક#day29દિવાળી માં મીઠાઈ અને નમકીન સાથે ગરમ નાસ્તા પણ હોય જ છે. જ્યારે તહેવાર માં ખાવાનો અતિરેક જ થતો હોય ત્યારે જો આપણે નાસ્તા ,મીઠાઈ ની પસંદગી સમજણપૂર્વક કરીએ તો સ્વાસ્થ્ય પણ સચવાય.દલિયા-ઘઉં ના ફાડા ના સ્વાસ્થ્ય લાભ થી આપણે અજાણ નથી. આપણે તેની લપસી, ખીચડી વગેરે તો બનવીયે જ છીએ. આજે તેમાં પનીર ને ભેળવી ને એક સ્વાસ્થ્યપ્રદ કબાબ બનાવ્યા છે. Deepa Rupani -
ચણા ટીક્કી(Chana Tikki Recipe In Gujarati)
#WD#cookpadgujarati#cookpadindiaHappy women's day to all ... આજે આ ખુશી ના દિવસે હું cookpad team નો દિલ થી આભાર માનું છું.. જેમાં જોડવ્યા પછી મારી cooking ની કળા માં એક નવો જ વળાંક આવ્યો છે. મે અહીં બધા મિત્રો પાસે થી ઘણું નવું નવું શીખ્યું છે. એકતા મેમ, દિશા મેમ નો પણ ખુબ ખુબ આભાર જેમને મને હંમેશા competition માં part લેવા માટે પ્રેરિત કરી અને એમાં સફળતા પ્રાપ્ત કરી ને જે ખુશી મળી છે એને શબ્દો માં વર્ણન નથી કરી શકતી. આપણે એક સ્ત્રી તરીકે ઘર,office, kids બધાને સંભાળી ને આગળ વધવાનું હોય છે એટલે આપણે હેલ્થી ફુડ લેવુ એટલું જ જરૂરી છે તો આજે અહીં એક પ્રોટીન થી ભરપૂર એવી ટીક્કી બનાવી છે જેની ચાટ બનાવી ને પણ ખાઈ શકાય જે સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Neeti Patel -
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
#ઇબુક#Day-1આ કબાબ લીલા વટાણા, પાલક થી બનાવી સેલો ફા્ય કરેલા છે જે બધા માટે હેલ્થી છે,જેને નાસ્તા માટે સવઁ કરી શકાય છે. Asha Shah -
લીલા ચણા નું શાક (Lila Chana Nu Shak recipe in gujarati)
#WK5Winter Kitchen Challengeશિયાળામાં લીલા શાકભાજી ની સાથે લીલા ચણા પણ ત્યારે જ મળે છે. શિયાળા સ્પેશિયલ રિંગણ ના ઓળા ની જેમ જ કાઠિયાવાડ મા લીલા ચણા નું શાક પણ ખુબ જ ફેમસ છે. તો મેં અહિયાં કાઠિયાવાડી ધાબા સ્ટાઈલ લીલા ચણા નું શાક બનાવ્યું છે તો ટ્રાય જરૂર કરજો ટેસ્ટી અને સરસ બને તો મને ટેગ કરજો. Harita Mendha -
હરાભરા કબાબ
આ કબાબ પાલક, લીલા વટાણા, શિમલા મરચા માંથી બનાવેલા છે જેથી કબાબ લીલા રંગના બને છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
ચણા સલાડ (Desi Chana Salad Recipe In Gujarati)
જમવાની થાળીમાં સાઈડમાં સલાડ પીરસાય તો જમવા નો સ્વાદ વધી જાય છે. અને જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો આજે આપણે બનાવીશું હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર ચણાનું સલાડ. આ સલાડ માં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ની માત્રા ભરપૂર હોય છે અને જમવામાં આ સલાડ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે પ્રોટીનથી ભરપૂર ચણા ના સલાડ ની રેસીપી શરૂ કરીએ.#સાઇડ Nayana Pandya -
વોલનટી દહીં કબાબ (Walnutty Dahi Kebab Recipe In Gujarati)
#walnuttwistsબહુ જ સ્વાદિષ્ટ તેવી સ્ટાર્ટર રેસીપીમાં વોલનટનો પરફેક્ટ ટ્વીસ્ટ ઉમેર્યો છે. અને દહીં ના સોફ્ટ અને ટેન્ગી કબાબમાં વચ્ચે વોલનટના ટુકડાનો ક્રન્ચ મસ્ત જાય છે.કબાબ ટેસ્ટમાં ખૂબ જ યમી બન્યા.. સાથે બ્રેડમાં સ્પ્રેડ, ચટણી, સલાડ સાથે આ કબાબ વચ્ચે મૂકી દહીં કબાબ સેન્ડવીચ પણ બનાવી. એ પણ એટલી જ મસ્ત લાગી.ફેમિલીમાં બધાને બહુ ભાવ્યા.ટ્રાય કરવા જેવી રેસીપી છે... Palak Sheth -
વેજ સીખ કબાબ કરી(કાંદા અને લસણ વગર)
#goldenapron#post20#શાક/કરી/સીખ કબાબ સામન્ય રીતે નોનવેજ માંથી બને છે, પણ અહીં બનાવેલ કબાબ માં બધા શાક નો ઉપયોગ કરી કબાબ બનાવ્યાં છે, ગ્રેવી માટે ટામેટા, કાજુ, સીંગ અને નારિયેળ નો ઉપયોગ કર્યો છે, એટલે જે લોકો કાંદા, લસણ ના ખાતા હોય તેમને પણ ગમે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક જમણ છે. Safiya khan -
સોયાબીન સ્મોકી કબાબ
#હેલ્થી#GH#Goldenapron#post22#આ કબાબ સોયાબીનની વડીમાંથી બનાવેલા છે જેમાં કોલસા/ઘીનું સ્મોક કર્યું છે.આ કબાબ ટેસ્ટી અને ખૂબ જ હેલ્થી છે. Harsha Israni
More Recipes
ટિપ્પણીઓ (2)