કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી અને મૂળા ના થેપલા (Methi And Mula Thepla Recipe in Gujarati
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી અને મૂળા ના થેપલા (Methi And Mula Thepla Recipe in Gujarati રેસીપી મુખ્ય ફોટો

મેથી અને મૂળા ના થેપલા (Methi And Mula Thepla Recipe in Gujarati

Hiral A Panchal
Hiral A Panchal @hiral

#GA4
#Week20

#GA4
#Week20

વધુ વાંચો

મેથી અને મૂળા ના થેપલા (Methi And Mula Thepla Recipe in Gujarati

Hiral A Panchal
Hiral A Panchal @hiral

#GA4
#Week20

#GA4
#Week20

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
  • ૧ કપઘઉં નો લોટ
  • ૧/૨ કપચણાનો લોટ
  • ૧/૨ કપબાજરીનો લોટ
  • ૧ કપમેથી
  • ૧/૨ કપમૂળો (ખમણેલો)
  • ૧ ટેબલસ્પૂનહળદર પાઉડર
  • ૧ ટેબલસ્પૂનલાલ મરચું પાઉડર
  • ૧ ટેબલસ્પૂનલસણ-મરચાની પેસ્ટ
  • ૧/૪ ટીસ્પૂનહીંગ
  • ૨ ટેબલસ્પૂનદહીં
  • ૧ ટેબલસ્પૂનસાકર
  • ૧ ટેબલસ્પૂનતલ
  • ૨ ટેબલસ્પૂનતેલ (મોણ માટે)
  • મીઠું (સ્વાદાનુસાર)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેથીને ઝીણી સમારી લો અને મૂળાને ખમણી લો

    મેથી અને મૂળા ના થેપલા (Methi And Mula Thepla Recipe in Gujarati રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે થેપલા નો લોટ બાંધવા માટે મોટા બાઉલમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ, બાજરીનો લોટ લઈ તેમાં લાલ મરચું પાઉડર,હળદર પાઉડર, મીઠું, હીંગ નાંખી બરાબર મિક્સ કરી દો પછી તેમાં લસણ મરચાની પેસ્ટ દહીં તલ સાકર અને મોયણ માટે તેલ ઉમેરી લો પછી એમાં. મેથી, ખમણેલો મૂળો ઉમેરી બરાબર મિક્સ કરી લો થોડું -થોડું પાણી ઉમેરી નરમ લોટ બાંધી લો લોટ ને ૨૦ મિનિટ માટે ઢાંકીને રહેવા દો

    મેથી અને મૂળા ના થેપલા (Methi And Mula Thepla Recipe in Gujarati રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી અને મૂળા ના થેપલા (Methi And Mula Thepla Recipe in Gujarati રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી અને મૂળા ના થેપલા (Methi And Mula Thepla Recipe in Gujarati રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મેથી અને મૂળા ના થેપલા (Methi And Mula Thepla Recipe in Gujarati રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી અને મૂળા ના થેપલા (Methi And Mula Thepla Recipe in Gujarati રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે લોટ ના લુઆ કરી વણી લો આ થેપલા ને તેલ થી બંને બાજુ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેકી લો

    મેથી અને મૂળા ના થેપલા (Methi And Mula Thepla Recipe in Gujarati રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી અને મૂળા ના થેપલા (Methi And Mula Thepla Recipe in Gujarati રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી અને મૂળા ના થેપલા (Methi And Mula Thepla Recipe in Gujarati રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગરમા-ગરમ થેપલા ને અથાણા સાથે સર્વ કરો

    મેથી અને મૂળા ના થેપલા (Methi And Mula Thepla Recipe in Gujarati રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hiral A Panchal
Hiral A Panchal @hiral
પર January 31, 2021 18:11

ટિપ્પણીઓ (16)

Shilpa Chheda
Shilpa Chheda @cook_3694
February 08, 2021 07:13
😋😋😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી મૂળો થેપલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટફડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
  2. ક્રિસ્પી બેબી કોર્ન ફ્રીટર્સ (Crispy Baby Corn Fritters Recipe In Gujarati)
  3. ઈમ્યુનીટી બુસ્ટર લાડુ (Immunity booster ladoo Recipe in Gujarati
  4. પિઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
  5. મેક્સિકન ચીલી બીન સુપ (Mexican Chilli Bean Soup Recipe in Gujarati)
  1. ટોમેટો સુપ (Tomato soup recipe in Gujarati)
  2. પાલકનું સૂપ (Palak Soup Recipe in Gujarati)
  3. ટોમેટો સુપ (Tomato soup recipe in Gujarati)
  4. પાલકનું સૂપ (Palak Soup Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14514520
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close