ગાર્લિક બ્રેડ (Garlic bread Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ માં સોડા, મીઠું, ઓરેગાનો નાખી રોટલી જેવો લોટ બાંધી લેવો 10 મિનિટ રાખી.
- 2
પછી એક પેન માં બટર ગરમ કરી તેમાં મેંદો નાખી હલાવો પછી ધીમે ધીમે દૂધ નાખી હલાવો પછી ઘાટું થાય એટલે ગેસ બંદ કરી દેવો. અને મકાઈ બાફી લેવી.
- 3
હવે એક મોટો લુવો કરી રોટલી વણી પછી તેમાં white સોસ લગાવી તેના ઊપર કેપ્સિકમ, મકાઈ નાખી ઉપર ચીઝ ખમણેલું નાખી પછી બીજો ભાગ ઉપર મૂકી ઉપર છરી થી કાપા કરી અને ઉપર white સોસ લગાવી ચિલ્લી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી 25 મિનિટ ઢોકળીયુ માં ધીમા ગેસ પર ચડવા દેવી તૈયાર છે ગાર્લિક બ્રેડ
Keywords
Similar Recipes
More Recipes
- સ્ટફડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
- ક્રિસ્પી બેબી કોર્ન ફ્રીટર્સ (Crispy Baby Corn Fritters Recipe In Gujarati)
- ઈમ્યુનીટી બુસ્ટર લાડુ (Immunity booster ladoo Recipe in Gujarati
- પિઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
- મેક્સિકન ચીલી બીન સુપ (Mexican Chilli Bean Soup Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14516499












ટિપ્પણીઓ