કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલી હળદર પાક (Raw turmeric paak Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલી હળદર પાક (Raw turmeric paak Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલી હળદર પાક (Raw turmeric paak Recipe in Gujarati)

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
અમદાવાદ

#GA4
#week21

#GA4
#week21

વધુ વાંચો

લીલી હળદર પાક (Raw turmeric paak Recipe in Gujarati)

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
અમદાવાદ

#GA4
#week21

#GA4
#week21

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૩ વ્યક્તિ
  • ૫-૬ નંગ લીલી હળદર
  • ૧ નાની વાટકીગોળ સમારેલો (૨૦૦ થી ૨૫૦ ગ્રામ)
  • ૬ ચમચીઘી
  • ૫ ચમચીકોપરા નું ખમણ
  • ૪ ચમચીઘઉં નો લોટ
  • ૧/૨ ચમચીજાયફળ પાઉડર
  • ૩ નંગઈલાયચી નો પાઉડર
  • ૫ નંગકાજુ જીણા સમારેલ
  • ૫ નંગબદામ જીણી સમારેલી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પહેલા લીલી હળદર ને ધોઈ તેની છાલ કાઢી ખમણી લો.

    લીલી હળદર પાક (Raw turmeric paak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેને મિક્સચર માં ૨ ચમચી પાણી નાખી એકદમ જીણી ક્રશ કરી લો.

    લીલી હળદર પાક (Raw turmeric paak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કડાઈ માં ૩ ચમચી ઘી ગરમ કરી ઘઉં નો લોટ ૨ થી ૩ મિનિટ માટે શેકી લો. થોડો કલર ચેન્જ થાય એટલે ગેસ પર થી ઉતારી સાઇડ માં મૂકી દો.

    લીલી હળદર પાક (Raw turmeric paak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલી હળદર પાક (Raw turmeric paak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ફરી કડાઈ ગરમ કરી જીણા સમારેલા કાજુ, બદામ અને કોપરા નું ખમણ પણ શેકી લો.

    લીલી હળદર પાક (Raw turmeric paak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ફરી ૩ ચમચી ઘી ગરમ કરી ક્રશ કરેલી હળદર શેકી લો. ધીમા તાપે શેકવી. ઘી છુટ્ટુ પાડવા લાગે એટલે નીચે ઉતારી સાઇડ માં રાખી દો.

    લીલી હળદર પાક (Raw turmeric paak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે કડાઈ માં ગોળ લઇ તેની પાઇ તૈયાર કરો. અહીંયા પાઇ એટલે ગોળ ઓગળે અને ઉભરો આવે એટલે તરત ગેસ ધીમો કરી દો. (કડક પાઇ નથી બનાવાની)

    લીલી હળદર પાક (Raw turmeric paak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે ગેસ ધીમો કરી સૌ પહેલા સેકેલી હળદર નાખો, ત્યારબાદ સેકેલો ઘઉં નો લોટ, અને છેલ્લે સેકેલા કાજુ, બદામ, અને કોપરાનું ખમણ નાખી બધું બરાબર મિક્સ કરી ૨ મિનિટ માટે ગેસ પર રાખો. (હલાવતા રહેવું જેથી ચોંટે નહિ)

    લીલી હળદર પાક (Raw turmeric paak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે તેમાં ઈલાયચી પાઉડર અને જાયફળ પાઉડર ઉમેરો. બધું મિક્સ કરો.

    લીલી હળદર પાક (Raw turmeric paak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે જે વાસણ માં કાઢવું હોય તેને ઘી થી ગ્રીસ કરી લો. હવે પાક કાઢી એકસરખું પાથરી દો. ઉપર કોપરા નું ખમણ નાખી ૩૦ મિનિટ માટે રૂમ ટેમ્પરેચર પર ઠરવા દો.

    લીલી હળદર પાક (Raw turmeric paak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    લીલી હળદર પાક (Raw turmeric paak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે તમને ગમતા પીસ કરી સર્વ કરો.

    લીલી હળદર પાક (Raw turmeric paak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
પર February 01, 2021 09:26
અમદાવાદ
masterchef👩‍🍳@sweet home
વધુ વાંચો

ટિપ્પણીઓ (20)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
November 19, 2021 10:06
Wah..
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીલી હળદર પાક આંબા હળદર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢેકરાં (Dhekra recipe in Gujarati)
  2. ચણાની દાળ ના સમોસા(Chana ni dal na Samosa recipe in gujarati)
  3. પનીર કોર્ન ચીઝ સમોસા (Paneer Corn Cheese Samosa Recipe in Gujarati)
  4. લીલી તુવેરનાં ઢેકરા ચટપટી ટામેટાં-લસણની ચટણી સાથે.(Dhekra Recipe in Gujarati)
  5. ઢેકરા (Dhekra Recipe In Gujarati)
  1. ઢેકરા (Dhekra Recipe in Gujarati)
  2. દૂધીનું શાક (Dudhi Shak Recipe in Gujarati)
  3. મિક્સ વેજીટેબલ સૂપ (Mix vegetable Soup Recipe in Gujarati)
  4. મેક્સીકન ચીઝી બાઈટ (Mexican Cheese Bites Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14519181
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close