લીલી ડુંગળી ના સમોસા ( Green Onion samosa in Gujarati recipe

Tejal Rathod Vaja @Tejalvaja20
લીલી ડુંગળી ના સમોસા ( Green Onion samosa in Gujarati recipe
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલી ડુંગળી ને સમારી લેવી,પછી લોયા માં તેલ ગરમ કરી અને હિંગ નાખી ડુંગળી ને પાણી વતે ધોઈ ને નાખવી.પછી તેમાં હળદર અને મીઠું ઉમેરી ને પકાવી.
- 2
૫ મિનિટ પછી તેમાં લસણ આદુની પેસ્ટ, લાલ મરચું પાઉડર,ધાણાજીરું અને ગરમ મસાલો નાખી અને હલાવવું. ત્યાર બાદ તેને ધીમા ગેસ પર પાકવા દેવું..અને એ પાકે ત્યાં સુધી ઘઉં નો લોટ બાંધી લેવો..
- 3
૫ મિનિટ પછી ગેસ બંધ કરી દેવો.ઉપર થી કોથમીર ભભરાવી. અને તેને ઠારવા મૂકવું. તે ઠરી જાય પછી તેને સમોસા ભરી એમ ભરી લેવું... સમોસા ભરાય જાય પછી તેને તેલ માં તરી લેવા.. તો તૈયાર છે લીલી ડુંગળી ના સમોસા..
- 4
જેને મે ઘરે બનાવેલી લીલી ચટણી અને સોસ સાથે સર્વ કર્યા છે ઉપરથી જીની સેવ ઉમેરી છે... 😋 અમારા ઘરમાં તો બધા ના ફેવરિટ પણ છે.
- 5
- 6
Keywords
Similar Recipes
More Recipes
- ઢેકરાં (Dhekra recipe in Gujarati)
- ચણાની દાળ ના સમોસા(Chana ni dal na Samosa recipe in gujarati)
- લીલી તુવેરનાં ઢેકરા ચટપટી ટામેટાં-લસણની ચટણી સાથે.(Dhekra Recipe in Gujarati)
- વેજ ફણગાવેલા કઠોળ વીથ બેબી કોર્ન સલાડ (Veg Sprouted Kathol Baby Corn Salad Recipe In Gujarati)
- ઢેકરા (Dhekra Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14519182


















ટિપ્પણીઓ (9)