દુધી નો હાંડવો (Dudhi Handvo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને દાળ ચણાની દાળ ની પલાળી રાખો બરાબર સાફ કરીને બે થી ત્રણ કલાક સુધી રહેવા દો પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો ત્યારબાદ તેમાં ૧ વાટકી છાશ 1 લીંબુ નાખીને પાંચથી છ કલાક રવા દોત્યાં સુધી આથો આવે ત્યાં સુધી
- 2
પછી તેમાં દુધી ક્રશ કરેલી ઝીણા સમારેલા કાંદા લાલ મરચુ હળદર ું આદું મરચાલસણની પેસ્ટ મિક્સ કરી નાખો બરાબર હલાવી નાખો
- 3
ત્યારબાદ પેનલો તેને બરાબર ગરમ થવા દો એક તેલએડ કરો પછી તેમાં તલ હિંગ લાલ મરચા સૂકા એની પછી તેને ઉપર બેટર નાખો બરાબર ગોળ થવા દો પછી લાલ થઈ જાય એટલે બીજી સાઇટ બદલાવી લો થઈ જાય એટલે નાસ્તામાં સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
#Famહાંડવો એ નાના-મોટા સૌને ભાવે એવી એક વાનગી છે. હાંડવો નાસ્તા માં કે ડીનરમાં પણ લઈ શકાય. મારા ઘરમાં બધાને બહુ પ્રિય છે હાંડવો. Nita Prajesh Suthar -
-
-
-
-
-
-
-
-
-
દુધી નો હાંડવો(Dudhi Handvo Recipe in Gujarati)
#GA4#Week7#post1#breakfastઆજે આમારા ધરે સવાર ના બ્રેક ફાસ્ટ મા મે દુધી નો હાંડવો બનાવીયો જે ખુબજ ટેસ્ટી બનીયો હતો Minaxi Bhatt -
-
તવા હાંડવો (Tawa Handvo Recipe In Gujarati)
રવિવારે સવારે ગરમ પૌષ્ટિક નાસ્તો મળી જાય તો બપોર નુ લંચ ન મળે તો પણ ચાલેWeekend Pinal Patel -
દુધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
ગમે ત્યારે હાડવો ખાવા ની મઝા આવે. આજ બનાવિયો. Harsha Gohil -
-
-
લેફ્ટ ઓવર રાઈસ નો હાંડવો (Left Over Rice Handvo Recipe In Gujarati)
#LO#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
-
-
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
#WDCહું માનું છું કે વુમન્સ ડે સેલિબ્રેશન આપણી જાતથી જ કરવું જોઈએ એટલે આજે મને ખૂબ જ ભાવતા એવા હાંડવાની રેસિપી શેર કરું છું. Kashmira Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14519402
ટિપ્પણીઓ (4)