કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલી હળદરનું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલી હળદરનું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલી હળદરનું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)

Sneha Raval
Sneha Raval @cook_27566209
Dubai

#GA4
#week21

#GA4
#week21

વધુ વાંચો

લીલી હળદરનું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)

Sneha Raval
Sneha Raval @cook_27566209
Dubai

#GA4
#week21

#GA4
#week21

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  • ૧ કપલીલી હળદર
  • ૧ કપલીલુ લસણ
  • ૧ કપઝીણી સમારેલી ડુંગળી
  • ૧ઝીણા સમારેલી ટામેટાં
  • ૧ કપલીલા વટાણા
  • ૧ કપઘી
  • ૧ ટીસ્પૂનઆદુ-લસણની પેસ્ટ
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 1 ટીસ્પૂનલાલમરચું
  • ૧/૨ ટી સ્પૂનગરમ મસાલો
  • ૧/૨કપદહીં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સર્વપ્રથમ બધી જ હળદર ની છાલ ઉતારીને તેને એક મિક્સિંગ બાઉલ ની અંદર પાણીમાં મૂકી દો. ત્યારબાદ તેને છીણી લો અને તેના માપ જેટલા જ બીજી બધી સામગ્રી લઈ લો.

    લીલી હળદરનું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલી હળદરનું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈમાં ઘી ગરમ કરી લો અને પછી તેમાં લીલી હળદર નાખીને તેને 5 મીનિટ સુધી સાંતળી લો. અને એ વાતનું ધ્યાન રાખવું કે હળદરને સતત હલાવતા રહેવાનું તે નીચે કડાઈમાં ચોંટી ના જાય.

    લીલી હળદરનું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલી હળદરનું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં લીલું લસણ નાખીને બરાબર મિક્ષ કરી લો અને તેની પણ બે-ત્રણ મિનિટ સુધી હલાવીને થવા દો અને ત્યારબાદ તેમાં આદું-લસણની પેસ્ટ મિક્સ કરીને તેને પણ બે-ત્રણ મિનિટ સુધી થવા દો.

    લીલી હળદરનું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલી હળદરનું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલી હળદરનું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં ડુંગળી નાખીને તેની પણ બે-ત્રણ મિનિટ સુધી થવા દો.ત્યારબાદ વટાણાના દાણા નાખીને પણ તેની પણ બે-ત્રણ મિનિટ થવા દો. ત્યારબાદ ટામેટા નાખી દો. તેને પણ બે મિનીટ સુધી ધીમા તાપે થવા દો.

    લીલી હળદરનું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલી હળદરનું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલી હળદરનું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેમાં મીઠું, મરચું અને ગરમ મસાલો નાખી ને બે ત્રણ મિનિટ સુધી થવા દો. ત્યારબાદ તેમાં દહીં ઉમેરો.

    લીલી હળદરનું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લીલી હળદરનું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લીલી હળદરનું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    દહીં બરાબર મિક્સ કર્યા પછી તેને ગેસની ધીમી આંચ પર ઢાંકી ને પાંચ મિનિટ સુધી થવા દો.

    લીલી હળદરનું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    લીલી હળદરનું શાક તૈયાર છે તેને રોટલા કે રોટલી સાથે ખાઈ શકાય.

    લીલી હળદરનું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sneha Raval
Sneha Raval @cook_27566209
પર February 02, 2021 14:02
Dubai

ટિપ્પણીઓ (6)

Sneha Raval
Sneha Raval @cook_27566209
February 08, 2021 20:02
I can't understand
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીલી હળદર શાક આંબા હળદર શાક

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
  2. દૂધીના મુઠીયા(Bottlegourd Muthiya recipe in gujarati)
  3. વડાપાઉં
  4. કોદરી ખીચડી (Kodri Khichdi recipe in Gujarati)
  5. મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
  1. વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
  2. પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati)
  3. વેજ મેયો રોલ (Veg Mayo Roll Recipe in Gujarati)
  4. ગાર્લિક બ્રેડ (Garlic bread Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14525573
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close