કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ કેસેડિયા (Cheese Quesadilla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ કેસેડિયા (Cheese Quesadilla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ કેસેડિયા (Cheese Quesadilla Recipe In Gujarati)

payal Prajapati patel
payal Prajapati patel @payal_homechef
અમદાવાદ

#GA4
#Week21
#mexican

#GA4
#Week21
#mexican

વધુ વાંચો

ચીઝ કેસેડિયા (Cheese Quesadilla Recipe In Gujarati)

payal Prajapati patel
payal Prajapati patel @payal_homechef
અમદાવાદ

#GA4
#Week21
#mexican

#GA4
#Week21
#mexican

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
4 વ્યક્તિ
  • ૧ કપમેંદો
  • ૧/૨ ટીસ્પૂનખાંડ
  • ૧ ટીસ્પૂનતેલ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ટીસ્પૂનબટર
  • ૧/૪ કપ દૂધ
  • ૧ ટીસ્પૂનતેલ
  • ૧ ટીસ્પૂનઝીણું સમારેલું લસણ
  • ૧ નંગડુંગળી
  • ૧ કપઝીણા સમારેલા કેપ્સીકમ
  • ૧/૨ કપકોર્ન
  • ૨ ટીસ્પૂનચીલી ફ્લેક્સ
  • ૧ ટીસ્પૂનઓરેગાનો
  • ૧ ટીસ્પૂનમીક્સ હર્બ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ કપપનીર
  • ૧ કપમોઝરેલા ચીઝ
  • ૧ કપપ્રોસેસ ચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં તેલ અને બટર લો અને તેમાં ઝીણું સમારેલું લસણ ઉમેરો. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાંખીને બરાબર મિક્સ કરી લો.

    ચીઝ કેસેડિયા (Cheese Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ કેસેડિયા (Cheese Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ કેસેડિયા (Cheese Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં ઝીણા સમારેલા કેપ્સીકમ ઉમેરી ને બરાબર સાંતળો. અને કોર્ન બાફી ને ઉમેરો.

    ચીઝ કેસેડિયા (Cheese Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ કેસેડિયા (Cheese Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ કેસેડિયા (Cheese Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મીક્સ હર્બ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. ઢાંકી ને બરાબર કૂક થવા દો.

    ચીઝ કેસેડિયા (Cheese Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ કેસેડિયા (Cheese Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ કેસેડિયા (Cheese Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ગેસ બંધ કરી દો અને છીણેલું પનીર ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.

    ચીઝ કેસેડિયા (Cheese Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ કેસેડિયા (Cheese Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક બાઉલમાં મેંદો લો અને તેમાં મીઠું, ખાંડ અને તેલ, બટર ઉમેરી ને દૂધ થી લોટ બાંધી લો.

    ચીઝ કેસેડિયા (Cheese Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝ કેસેડિયા (Cheese Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝ કેસેડિયા (Cheese Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    લોટ બાંધી ને બરાબર મસળી ને થોડી વાર માટે પેસ્ટ આપો.

    ચીઝ કેસેડિયા (Cheese Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચીઝ કેસેડિયા (Cheese Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તેમાં થી પાતળી રોટલી વણી લો અને તેને બરાબર શેકી લો.

    ચીઝ કેસેડિયા (Cheese Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચીઝ કેસેડિયા (Cheese Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચીઝ કેસેડિયા (Cheese Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે નોનસ્ટિક તવી પર બટર લો અને રોટલી મૂકો. તેના પર ચીઝ સ્પ્રેડ કરો અને તૈયાર કરેલું મિશ્રણ મૂકીને ફરી ચીઝ પાથરો.

    ચીઝ કેસેડિયા (Cheese Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ચીઝ કેસેડિયા (Cheese Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ચીઝ કેસેડિયા (Cheese Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે તેને ફોલ્ડ કરી લો અને બંને બાજુ શેકી લો.

    ચીઝ કેસેડિયા (Cheese Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ચીઝ કેસેડિયા (Cheese Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    ચીઝ ક્વેસડીલા ને સાલસા સોસ સાથે ગરમ ગરમ સર્વ કરો.

    ચીઝ કેસેડિયા (Cheese Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ચીઝ કેસેડિયા (Cheese Quesadilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

payal Prajapati patel
payal Prajapati patel @payal_homechef
પર February 07, 2021 17:02
અમદાવાદ
I love cooking. I m pharmacist by profession nd homebaker by passion
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
February 07, 2021 17:05
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ કેસેડિયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બીટરૂટ પનીર કાઠી રોલ્સ (beetroot paneer kathi rolls Recipe in Gujarati)
  2. મેક્સીકન ટાકોસ (Mexican Tacos Recipe in Gujarati)
  3. હાંડવો (Handvo Recipe In Gujarati)
  4. સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)
  5. કોર્ન મીક્સ વેજ પુલાવ (Corn Mix Veg Pulao Recipe In Gujarati)
  1. સમોસા (Samosa Recipe In Gujarati)
  2. પીઝા રોલ (Pizza Roll Recipe In Gujarati)
  3. સમોસા (Samosa Recipe In Gujarati)
  4. લીલી હળદર અને વટાણા ની સબ્જી (Raw Turmeric Peas Sabji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14553475
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close