દૂધી ચણા ની દાળ નું શાક (dhudhi chana dal nu Shak Recipe in Gujarati)

#GA4#WEEk21
આ શાક મે મારા મમ્મી પાસે થી સિખયુ છે જે ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી બને છે.
દૂધી ચણા ની દાળ નું શાક (dhudhi chana dal nu Shak Recipe in Gujarati)
#GA4#WEEk21
આ શાક મે મારા મમ્મી પાસે થી સિખયુ છે જે ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ની દાળ ને 4 થી 5 કલાક પાણી મા પલાડવી અને ઘોઈ ને પાણી નિતારી લો અને દૂઘી ને ઝીણી સમારી ઘોઈ ને નિતારી લો ત્યારબાદ કૂકર મા તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ,જીરૂ, હીંગ અને લિમડો મૂકી વધાર કરો પહેલા દૂધી નાખો
- 2
પછી તેમા દાળ અને ટામેટું અને બઘા મસાલા નાખી મિક્સ કરો
- 3
ત્યારબાદ તેમા જરૂર મુજબ પાણી (આશરે 1/2 ગ્લાસ)નાખી 8 થી 10 મિનિટ મિડિયમ તાપે કૂકર ને રહેવા દો (સીટી વાગવા દો) ત્યારબાદ શાક જોવો દાળ નો દાણો ફાટી ગયો છે અને શાક મા જો દાળ નો દાણો ફાટયો ન હોય તો થોડીવાર પાછુ મૂકવુ દાળ જો ફૂટ શે તો જ શાક નો ટેસ્ટ સારો લાગશે આ રીતે તૈયાર છે શાક ઉપર થી કોથમીર થી ગાનિઁસ કરી રોટલી સાથે સવઁ કરો
- 4
Keywords
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ (2)