ચાઇનીઝ રોલ (Chinese Roll Recipe in Gujarati)

Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery @cook_26449991
ચાઇનીઝ રોલ (Chinese Roll Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં મેંદા ના લોટ માં તેલ નું મોણ મીઠું અજમો નાખી મેંદા ના લોટ ની કનક રેડાય કરવી ત્યારબાદ તેમાં ગોળ સેપ માં લુવા ને રોલ નો સેપ આપવો
- 2
- 3
ત્યારબાદ તેમાં આપડે જે નોર્મલ નુડડલસ બનાવી છે કાંદા ગાજર, કોબી કૅપિસુકમ નસખી તેમાં સોયા સોસ ચીલી સોંસ ગારીક નાખી ને નુડડેલ્સ નું સ્ટુફીન્ગ તય્યયાર કરીને ઠન્ડુ થવા રાખી દેવુ. ત્યાબાદ રોલ વણી તેમાં ચાઇનીઝ સ્ટફિંગ ભરી ને ગરમ તેલ માં તરી લેવુ.. ને સાલસા સોંસ જોડે સેર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14558751








ટિપ્પણીઓ (4)