કેસરી દૂધ (kesar Milk Recipe in Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti

અગિયારસ હોય અને રાત્રે ગરમ ગરમ કેસરી દૂધ પીવા ની મઝા અનેરી છે

કેસરી દૂધ (kesar Milk Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

અગિયારસ હોય અને રાત્રે ગરમ ગરમ કેસરી દૂધ પીવા ની મઝા અનેરી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનીટ
૪ ગલાસ
  1. ૧ લિટરદૂધ
  2. ૧/૨ કપખાંડ
  3. ૧૦ બદામ
  4. ૨ ટી સ્પૂનકેસર
  5. ઇલાયચી
  6. ૧ ટી સ્પૂનજાયફળ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનીટ
  1. 1

    દૂધ ને તપેલી માં કાઢી ગેસ પર ગરમ કરો અને ઉભરો આવે પછી ૫ થી ૭ મિનીટ ધીમા ગેસ રાખી ઉકાળો

  2. 2

    ઇલાયચી અને જાયફળ ને વતી દો

  3. 3

    દૂધ મા ખાંડ, ઇલાયચી, કેસર અને બદામ ની કતરણ ઉમેરી ઉકાળો

  4. 4

    દૂધ ઉકળે એટલે બદામ ની કતરણ અને કેસર ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes