ગાજર પનીર ની ખીર (Carrot Paneer Kheer recipe in Gujarati)

આ ખીર માં ગાજર અને પનીર બેઝિક છે પણ સાથે સાબુદાણા નો પણ ઉપયોગ કર્યો છે જે આપણે ઉપવાસ માં પણ લઇ શકીએ છીએ.
ગાજર પનીર ની ખીર (Carrot Paneer Kheer recipe in Gujarati)
આ ખીર માં ગાજર અને પનીર બેઝિક છે પણ સાથે સાબુદાણા નો પણ ઉપયોગ કર્યો છે જે આપણે ઉપવાસ માં પણ લઇ શકીએ છીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં ઘી ગરમ કરવા મુકો. ગરમ થાય એટલે તેમાં ટુકડા કરેલા ડ્રાયફ્રુટ ને ૨-૩ મિનિટ શેકો. અને તેમાં જ ગાજર ઉમેરો અને તેને પણ ૫-૭ મિનિટ સુધી લો ફ્લેમ પર શેકો.
- 2
હવે બીજા પેન માં દૂધ ગરમ કરો. દૂધ ગરમ થાય એટલે તેમાં ક્રશ કરેલા સાબુદાણા નાખો અને ગઠ્ઠા ના પડે એમ હલાવતા રહો. ૨ મિનિટ જેટલું ઉકાળો. એ પછી તેમાં ગાજર ઉમેરો અને ફરી ૨-૩ મિનિટ ઉકાળો. એ પછી કન્ડેન્સ્ડ મિલ્ક નાખી ને હલાવતા રહો.
- 3
હવે ગેસ ની ફ્લેમ મીડીયમ કરી ને હલાવતા રહો અને ૪-૫ મિનિટ ઉકાળો. અને ઈલાયચી પણ નાખી ને બરાબર હલાવો.
- 4
ઠંડુ કરી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી-સાબુદાણા ની ખીર(dudhi sabudana ni kheer in Gujarati)
#વીકમીલ૨સ્વાદિષ્ટ દૂઘી અને સાબુદાણા ની ખીર Jasmin Motta _ #BeingMotta -
સાબુદાણા ખીર (Sabudana Kheer recipe in gujarati)
#goldenapron3#week16#puzzleword-kheer સાબુદાણા ની ખીર આપણે ઉપવાસ મા લઇ શકીએ છે. Tejal Hitesh Gandhi -
ગાજર ની ખીર
#GA4#Week3ગાજર ની ખીર ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને આ ખીર ઉપવાસ માં પણ ખાઈ શકાય છે.અને સાંજે જમ્યા પછી કંઈ ગળ્યું ખાવા જોઈતું હોય એમના માટે આ બેસ્ટ ઓપ્શન છે. Dimple prajapati -
પનીર ની ખીર(Paneer Kheer Recipe in Gujarati)
#GA4#WEEK6આપણે ખીર ઘણી વખત બનાવતા હોય પણ મેં આ વખતે પનીર ની ખીર બનાવી છે .જેમાં દૂધ ની સાથે ચોખા ની જગ્યાએ પનીર નો ઉપયોગ કર્યો છે. ને ફરાળ માં પણ લઈ શકાય છે. Keya Sanghvi -
પ્લમ સાબુદાણા ની ખીર (Plum Sago Kheer Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન_રેસિપી#August_Special#cookpadgujarati સાબુદાણાની ખીર એક લોકપ્રિય મીઠાઈ છે જે નવરાત્રિ અને ઉપવાસના દિવસોમાં પીરસવામાં આવે છે. જો કે, તેનો આનંદ લેવા માટે તમારે ઉપવાસ કરવાની જરૂર નથી, તમે તેને કોઈપણ સમયે બનાવી શકો છો અને તેનો આનંદ માણી શકો છો. તેને બનાવવા માટે માત્ર નાના સાબુદાણા, દૂધ, ખાંડ અને એલચીનો પાઉડર જ જોઈએ. પરંતુ આજે મે ખીર માં દૂધ ની જગ્યાએ કોકો નટ મિલ્ક નો ઉપયોગ કર્યો છે. સાબુદાણાની ખીર એક લોકપ્રિય મીઠાઈ છે જે નવરાત્રિ અને ઉપવાસના દિવસોમાં પીરસવામાં આવે છે. જો તમે પહેલાથી જ સાબુદાણા પલાળીને રાખ્યા છે તો આ સરળ રેસીપીનું પાલન કરીને તમે આ ખીર માત્ર 25 મિનિટમાં બનાવી શકો છો. Daxa Parmar -
ગાજર ની ખીર (Carrot Kheer Recipe In Gujarati)
ગાજરનો હલવો તો ઘણીવાર બનાવું પણ ખીર પહેલી જ વાર બનાવી છે. ખૂબ જ સરસ બની છે.@recipe inspired by keshma raichura Dr. Pushpa Dixit -
કેરટ ખીર(Carrot kheer recipe in Gujarati)
ગાજર હેલ્થ માટે ખૂબ જ સારું છે. ઠંડી ની શરૂઆત થઇ ગયી છે એટલે સારા ગાજર મળવા ના શરુ થઇ ગયા છે. મેં ગાજર નો ઉપયોગ કરી ને ખીર બનાવી છે જે હેલ્થી પણ છે અને ટેસ્ટ માં બેસ્ટ.#GA4#week8 Jyoti Joshi -
ડ્રાય ફ્રુટ ફરાળી ખીર(kheer recipe in gujarati)
આ રેસિપી તમે ફરાળ માટે પણ ઉપયોગ કરી શકીએ છીએ..આ ખીર તમે ગરમ અને ઠંડી બેય રીતે ખાઈ શકાય છે.. Meet Delvadiya -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
સાબુદાણા ની કાંજી ને આપણે ઉપવાસ માં ખાઈ શકાય છે. Hetal Siddhpura -
સાબુદાણા અને બીટ ની ખીર | Sago Beetroot Kheer
સાબુદાણા અને બીટ ની એક દમ હેલ્ધી ખીર ની રેસીપી. આ નવી અને સુગરફ્રી રેસીપી છે, અને સાથે ટેસ્ટી પણ છે. ઉપવાસ મા પણ ખવાય એવી ખીર ની રેસીપી જરુર ટ્રાય કરજો.#sabudanakheer#beetsabudanakheer#વિકમીલ૨#માયઇબુક Rinkal’s Kitchen -
પનીર પસંદા (Paneer Pasanda Recipe In Gujarati)
#TT2Post -1પનીર પસંદાJo Cookpad ko Pasand Wo Hi Dish Banayenge....Tum #TT2 Me PANEER PASANDA Kaho To PANEER PASANDA Banayenge આજે થોડા Twist સાથે પનીર પસંદા બનાવ્યું છે ૧ તો સ્ટફીંગ માં કાજુ તલ અને મગજતરી ના બી નો પણ ઉપયોગ કર્યો છે બીજું ગ્રેવી માટે "ડુંગળીયા" ગ્રેવી નો ઉપયોગ કર્યો છે. Ketki Dave -
પનીર રબડી (Paneer rabdi recipe in gujarati)
ઉત્તર ભારતમાં બે વસ્તુઓના સ્વાદ ખુબ જ વખણાય છે એક રબડી અને બીજું પનીર. તો મને વિચાર આવ્યો કે આ બંને વસ્તુઓ ને ભેગું કરીને કંઈક નવીન વાનગી બનાવું.તો ચાલો આજે આપણે બનાવીએ ઉત્તર ભારતની પ્રખ્યાત પનીર રબડી. Maisha Ashok Chainani -
સાબુદાણા,બીટ ની ખીર(sago,beet root kheer recipe in Gujarati)
#goldenapron3#week 23# vrat#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક# પોસ્ટ:-17સાબુદાણા અને બીટ ની ખીર વ્રત માટે ઉપવાસ માં ખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે.. બનાવવા માટે પણ ખૂબ જ સરળ છે.. Sunita Vaghela -
કેસર પિસ્તા સાગો ખીર(kesar mango sago kheer recipe in gujarati)
#ફરાળી#વિકએન્ડ#ઉપવાસઉપવાસ માં સાબુદાણા માંથી ખીચડી, વડાં તો આપણે બનાવતા જ હોઈએ. પણ આજે સાબુ દાણા ની ખીર બનાવી છે. ટેસ્ટ માં ખુબ સરસ લાગે છે. આને ડેઝર્ટ માં પણ સર્વ કરી શકાય છે... Daxita Shah -
સાબુદાણા ની ખીર (sabudana kheer recipe in gujarati)
સાબુદાણા ની ખીર એ ફરાળી તેમજ વ્રત માં બનતી વાનગી છે. સાબુદાણા એ નાનાં મોટાં સૌને પ્રિય હોય છે. નાનપણમાં મારાં દાદી મોઢા માં ચાંદા પડે ત્યારે ઠંડી સાબુદાણા ની ખીર આપતા જે ખીર ને સાબુદાણા ની કાંજી તરીકે ઓળખવામાં આવતી. આ કાંજી ના સેવન કરવાથી પેટની ગરમી દૂર થાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે.#માઇઇબુક#પોસ્ટ-૩૦ Dolly Porecha -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#ff1ઇન્સ્ટન્ટ સાબુદાણા ની ખીર#non fried Farrari recipe Jayshree Doshi -
-
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
આજે એકાદશી ના ઉપવાસ નીસાથે મારે વૈભવલ્ક્ષ્મી નો શુક્રવાર પણ હતો . તો મે માતાજી ને પ્રસાદ ધરાવવા માટે સાબુદાણા ની ખીર બનાવી . Sonal Modha -
સાબુદાણા ખીર (Sabudana kheer recipe in Gujarati)
સાબુદાણા ખીર એક ટ્રેડિશનલ ઇન્ડિયન મીઠાઈ નો પ્રકાર છે જે સામાન્ય રીતે ઉપવાસની વખતે બનાવવામાં આવે છે. આ એક ખુબ જ સરળ અને ઝડપથી બની જાય એવી રેસીપી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ડીશ બનાવવા માટે સાબુદાણા, દૂધ અને ખાંડ નો ઉપયોગ કરવામાં આવે છે. કેસર અને ઈલાયચીનો પાવડર આ ડીશને ખુબ જ સરસ ફ્લેવર આપે છે. એમાં પસંદગી પ્રમાણેના ડ્રાયફ્રુટ પણ ઉમેરી શકાય. આ ખીરને ઠંડી અથવા હૂંફાળી પીરસી શકાય.#RB13#cookpadindia#cookpad_gu spicequeen -
ખીર (Kheer Recipe In Gujarati)
#RC1આજે અષાઢી બીજ એટલે ખીર અને પૂરી બનાવેલ, એકદમ ઈન્સ્ટન્ટલી ખીર બનાવવી હોય તો આ રીતે કુકરમા બની જાય છે, અને કલર પણ ખૂબ સરસ આવે છે Bhavna Odedra -
-
ઇન્સ્ટન્ટ કલાકંદ (Instant kalakand recipe in Gujarati)
કલાકંદ એક ટ્રેડિશનલ ભારતીય મીઠાઈ છે જે પનીર, દૂધ અને ખાંડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ઝડપથી બનાવવા માટે મેં અહીંયા કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ કર્યો છે અને એની ખુબ જ સરસ મીઠાઈ બની. જ્યારે સમયનો અભાવ હોય અને ઉતાવળ હોય ત્યારે આ રીત નો ઉપયોગ કરીને આ મીઠાઈ બનાવવાનું ખૂબ જ સરળ રહે છે. ઘરે બનાવેલા પનીરમાંથી કલાકંદ ખુબ જ સરસ બને છે પરંતુ બહારથી ખરીદીને પણ પનીર વાપરી શકાય, પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે બહારથી ખરીદેલ પનીર એકદમ તાજું અને પોચું હોય કારણ કે એના લીધે કલાકંદ ના ટેક્ષચર અને સ્વાદમાં ખૂબ જ ફરક પડે છે.#DIWALI2021#cookpadindia#cookpad_gu spicequeen -
સાબુદાણા ની ખીર(sabudana kheer recipe in gujarati)
#ઉપવાસ ..પોસ્ટ 1.માઇઇબુક રેસીપીશ્રાવણ મહિના હોય કે ચર્તુમાસ ઉપવાસ હોય આપણે ફરાળી વાનગી બનાવીયે છે. સાબુદાણા ની ખીર ઉપવાસ મા ખઈ શકાય છે. સ્વાદિષ્ટ ખીર ઘર મા મળી જતી સામગ્રી થી કેસર ઇલાયચી ફલેવર વાલી ખીર બનાવી શકીયે છે Saroj Shah -
રતાળુ સાબુદાણા ખીર.(Purple yam Sago Kheer Recipe in Gujarati)
#RB1 મનમોહક રતાળુ કંદ મારી અને મારા પરિવાર ની પહેલી પસંદ છે. રતાળુ અને સાબુદાણા નો ઉપયોગ કરી એકદમ યુનિક સ્વાદિષ્ટ ખીર તૈયાર કરી છે. Bhavna Desai -
ખીર (Kheer Recipe In Gujarati)
#goldanapron3 #Week17'ખીર'એ પીત્તશામક,પૌષ્ટિક, ગરમીમાં પેટમાં ઠંડક આપનાર(દાહ મટાડનાર)એસીડીટી,અલ્સરમાં ખાસ ઉપયોગી ખોરાક પ્રભુજીને -માતાજીને નૈવેદ્ય-પ્રસાદ તરીકે ધરાવવામાં આવતી પરંપરાગત, પ્રાચીન સારા પ્રસંગે બનાવાતી અને ઓછી સામગ્રી થી ફટાફટ બનતી વાનગી છે જે હું આજે બનાવું છું. Smitaben R dave -
લીચી પનીર ની ખીર (litchi paneer Kheer Recipe in Gujarati)
મારો જન્મદિવસ માટે કઇ સ્વીટ બનાવુ ઘરમાં ફ્રૂટમાં ખાલી લીચી પડી હતી તું મને થયું કંઈક નવું ટ્રાય કરો અને મારે એવું થોડી હેલ્ધી બનાવી હતી તમે ચોખા ની જગ્યાએ પનીર નો યુઝ કર્યો ફ્રુટ સાથે હેલ્ધી પનીર મિશ્રણ ખીર ને અલગ જ ટેસ્ટમાં બનાવી દીધી અને સ્વાદમાં તો એટલી સરસ લાગે કે કોઈ કંઈ પણ ન શકે કે આની અંદર પનીર છે ચોખા નથી મારા જન્મદિવસ પર ની નવી રેસિપી ઉપર ગિફ્ટ#સ્વીટ#માઇઇબુક#વિકમીલ૨#પોસ્ટ૩૨#new#cookpadindia Khushboo Vora -
ગાજર ની ખીર
#FFC1# food festival#week1#વિસરાયેલી વાનગી#cookpadindia#cookpadgujarati અમારા ઘરે આ ખીર બનતી હોય છે.તે ગરમ અને ઠંડી બંને સરસ લાગે કગે.બધા ના ઘરે ગાજર નો હલવો બને છે પણ ખીર જે પેહલા બહુ બનતી જે હવે ક્યારેક જ બનતી હોય છે.ટેસ્ટ તો આહાહાઆઆ.... ખૂબ જ ટેસ્ટી. Alpa Pandya -
શક્કરિયા ની ખીર (Shakkariya Kheer Recipe In Gujarati)
#RC2#white colour recipe#week2રૂટિનમાં અને ઉપવાસ માં પણ લઇ શકાય તેવી શક્કરિયા ની ખીર ખૂબ જ ટેસ્ટી લાગે છે Shilpa Kikani 1 -
દૂધી પનીર ની ખીર (Bottle Gourd Paneer Kheer Recipe In Gujarati)
#GA4#Week21દુધી માટે બહુ ગુણકારી હોય છે અને સાથે પનીર તો ગુણો ભરેલું હોય છે આ બંને કોમ્બિનેશનથી મે ખીર બનાવવાનો વિચાર કર્યો તો ખીર એવો ઓપ્શન છે કે જેમાં તમે કંઈપણ નાખો એના ટેસ્ટ અલગ જ બની જાય છે તો મે દૂધ અને પનીરના કોમ્બિનેશનથી ખીર બનાવી છે.દુધી વાળ આંખો ચામડી અને શરીર માટે ઘણુ ફાયદાકારક છેપનીર ડાયજેસ્ટ સિસ્ટમ માટે હાડકા માટે વેટ લોસ માટે વધામાં ઘણુ ફાયદાકારક હોય છે.ઘણીવાર બાળકોને ભાવતી નથી હોતી તો આપણે દુધીનો હલવો બનાવતા હોય છે પણ આપણે તો એને ખીર પણ આપીએ તો બાળકોને કઈ નવું હોય અને એ પણ ફટાફટ ખાતા થઈ જશે Khushboo Vora -
મખના ખીર(Makhana kheer recipe in Gujarati)
#GA4#week13#Makhanaખીર તો આપણે સાબુદાણા, ચોખા ની ,બનાવીએ છીએ, આજે મેં મખના ખીર બનાવી છે જે ટેસ્ટી અને હેલ્ધી પણ છે. Harsha Israni
More Recipes
ટિપ્પણીઓ (4)