પિઝા કપ (Pizza Cup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં કેપ્સીકમ કાંદા ટામેટાં સમારી લો.પછી તેમાં ટોમેટો સોસ,ચીઝ,ચીલી ફ્લેક્સ, ઓરેગાનો,મીઠું નાખી મિક્સ કરી લો.
- 2
હવે બ્રેડને વણી લો.પછી તેને મોડલા મદદથી સર્કલ શેપ આપી ને કટ કરી લો.હવે આ સર્કલ સ્લાઇસ ઉપર બટર લગાવી લો.
- 3
હવે અપમ ના પેન મા બટર વાળી સ્લીસ ને ઉંધી મૂકી દો. હવે એમાં ઉપર બનાવેલ સ્ટફિંગ ભરો. પછી તેમાં થોડું ચીઝ ઉમેરી ઢાંકણ ઢાંકી કૂક થવા દો.
- 4
હવે આ પીઝા કપને સોસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14562550












ટિપ્પણીઓ