પીઝા અને ચિલા (Pizza Chila Recipe in Gujarati)

Rima Shah
Rima Shah @rima_03121972
શેર કરો

ઘટકો

  1. ૩ કપમગની દાળ
  2. ૧/૨ કપકણકી
  3. મોટું કેપ્સિકમ
  4. ૨ નંગટામેટા
  5. ૫૦ ગ્રામ પનીર
  6. ૧ વાટકીબાફેલી મકાઈના દાણા
  7. ૨ ચમચીઓરેગાનો
  8. ૨ ચમચીચીલીફલેકસ
  9. ૧ વાટકીટોમેટો કેચપ
  10. સવાદમુજબ મીઠુ
  11. ૧/૨ ચમચીઈનો
  12. ૧/૨ ચમચીહળદર
  13. ૨-૩લીલા મરચા
  14. મોટો ટુકડો આદુ
  15. ૨૦૦ ગ્રામ ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળ અને કણકી ભેગા કરી ધોઈ ૪ થી ૫ કલાક પલાળી રાખો

  2. 2

    પછી મિક્ષરમા આદુ મરચા નાંખી વાટી લો

  3. 3

    ખીરામા મીઠુ, ઈનો અને હળદર નાંખી બરાબર મિક્ષ કરી લો.

  4. 4

    ગેસ પર તવી મૂકી તેના પર ખીરું પાથરી એક બાજુ આછો ગુલાબી થાય એટલે ઉથલાવી તેના ઉપર કેચપ લગાવી ઉપર કેપ્સિકમ ટામેટા પનીર મકાઈ મૂકી ઉપર ચીઝ પાથરી ઓરેગાનો અને ચિલીફલેકસ ભભરાવી ઢાંકી ને કડક થવા દો.

  5. 5
  6. 6
  7. 7
  8. 8

    આવી રીતે મીની પીઝા યા મોટા પણ બનાવી સર્વ કરી શકો છો

  9. 9

    આજ ખીરામાંથી ચિલલા બનાવી ધાણા મરચાની ચટણી સાથે સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rima Shah
Rima Shah @rima_03121972
પર

ટિપ્પણીઓ

Similar Recipes