કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટફડ ઓમલેટ(Stuffed Omlette Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટફડ ઓમલેટ(Stuffed Omlette Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્ટફડ ઓમલેટ(Stuffed Omlette Recipe In Gujarati)

Shreya Desai
Shreya Desai @shreyadesai
Vadodara

દેશી ઈંડા માંથી અહી મે સ્ટફડ ઓમલેટ બનાવી છે.
#GA4
#Week22

દેશી ઈંડા માંથી અહી મે સ્ટફડ ઓમલેટ બનાવી છે.
#GA4
#Week22

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 ઓમલેટ
  • સ્ટફિંગ માટે
  • ૧કાંદો બારીક સમારેલો
  • ૩ ટેબલસ્પૂનલીલું કેપ્સિકમ (બારીક સમારેલું)
  • ૩ ટેબલસ્પૂનપીળું કેપ્સિકમ (બારીક સમારેલું)
  • ૩ ટેબલસ્પૂનલાલ કેપ્સિકમ (બારીક સમારેલું)
  • ૩ ટેબલસ્પૂનધાણા બારીક સમારેલા
  • ૨લીલા મરચા બારીક સમારેલા
  • ૧ ટેબલસ્પૂનતેલ
  • ૧/૨ ટીસ્પૂનહળદર
  • ૧ ટીસ્પૂનએગ કરી મસાલો
  • ૧/૨ ટીસ્પૂનલાલ મરચું
  • ૧ ટીસ્પૂનધાણા જીરું
  • મીઠું સ્વાદ અનુસાર
  • ઓમલેટ માટે
  • ૪ઈંડા
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧/૨ ટીસ્પૂનમરી પાઉડર
  • ૨ ટેબલસ્પૂનદૂધ
  • ૨ ટેબલસ્પૂનલીલું લસણ બારીક સમારેલું
  • ૩ ટેબલસ્પૂનચીઝ
  • ૨ ટીસ્પૂનબટર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલા સ્ટફિંગ માટે તેલ મૂકી એમાં મરચા નાખી કાંદો અને મીઠું નાખી બરાબર સાંતળી લો. કાંદો ચડી જાય એટલે એમાં બધા કલર ના કેપ્સિકમ નાખી સાંતળો.

    સ્ટફડ ઓમલેટ(Stuffed Omlette Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટફડ ઓમલેટ(Stuffed Omlette Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટફડ ઓમલેટ(Stuffed Omlette Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કેપ્સિકમ ચડી જાય એટલે એમાં બધા મસાલા નાખી બરાબર મિક્સ કરી ધાણા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી દો.

    સ્ટફડ ઓમલેટ(Stuffed Omlette Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટફડ ઓમલેટ(Stuffed Omlette Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટફડ ઓમલેટ(Stuffed Omlette Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઓમલેટ માટે ચાર ઈંડા ફોડી એમાં ચીઝ અને બટર સિવાય બધું નાખી બરાબર મિક્સ કરી લો

    સ્ટફડ ઓમલેટ(Stuffed Omlette Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્ટફડ ઓમલેટ(Stuffed Omlette Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્ટફડ ઓમલેટ(Stuffed Omlette Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક નોન સ્ટિક પેન માં બટર મૂકી એમાં ઓમલેટ નું મિશ્રણ પાથરી થવા દો. ઓમલેટ નીચે થી ચડી જાય એટલે એમાં વચ્ચે સ્ટફિંગ મૂકી એના ઉપર ચીઝ મૂકી દો.

    સ્ટફડ ઓમલેટ(Stuffed Omlette Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટફડ ઓમલેટ(Stuffed Omlette Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટફડ ઓમલેટ(Stuffed Omlette Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બીજી બાજુ થી સ્ટફિંગ કવર કરી બંને બાજુ બરાબર શેકી લો. તૈયાર છે સ્ટફડ ઓમલેટ.

    સ્ટફડ ઓમલેટ(Stuffed Omlette Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સ્ટફડ ઓમલેટ(Stuffed Omlette Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સ્ટફડ ઓમલેટ(Stuffed Omlette Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બ્રેડ સાથે ગરમા ગરમ સર્વ કરો.

    સ્ટફડ ઓમલેટ(Stuffed Omlette Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સ્ટફડ ઓમલેટ(Stuffed Omlette Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સ્ટફડ ઓમલેટ(Stuffed Omlette Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shreya Desai
Shreya Desai @shreyadesai
પર February 09, 2021 14:39
Vadodara

ટિપ્પણીઓ (8)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
February 09, 2021 17:03
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

આમલેટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તળેલું નથી કોલ્હાપુરી કટ વડા - ( Not Fried Kolhapuri Kat Vada Recipe In Gujarati)
  2. એગલેસ ડોરા કેક (Eggless Dora Cake Recipe In Gujarati)
  3. પીઝા (Pizza Recipe In Gujarati)
  4. વેજ મેયો સેન્ડવિચ (Veg Mayo Sandwich Recipe In Gujarati)
  5. એગલેસ ચોકલેટ વેનીલા કેક (Eggless Chocolate Vanila Cake Recipe In Gujarati)
  1. દુધી ડિલાઇટ(Dudhi Delight Recipe In Gujarati)
  2. માર્ગરિટા પીઝા (Margarita Pizza Recipe In Gujarati)
  3. મગની દાળ ના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
  4. વેજ મેયો સેન્ડવિચ (Veg Mayo Sandwich Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14563110
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close