મગની દાળ ના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)

Vibha Rawal
Vibha Rawal @cook_27897876

મગની દાળ ના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45મીનીટ
૨લોકો
  1. ૩ ચમચીતેલ
  2. ૧ વાટકીબાફેલા વટાણા
  3. ૧ વાટકીબાફેલ મકાઈ
  4. ૧ વાટકીગાજર
  5. ૧ વાટકીડુંગળી
  6. ૧ વાટકીકે પસીકમ
  7. ૧ વાટકીચિઝ
  8. ૨ વાટકીપલાળેલી મગની દાળ
  9. મીઠું
  10. આદું લસણની પેસ્ટ
  11. ૨ ચમચીકોથમીર
  12. ૧/૨બાઉલ ટામેટાં કેચપ
  13. ગરમ મસાલો
  14. મરી પાઉડર
  15. લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

45મીનીટ
  1. 1

    એક બાઉલ મા મગની દાળ ની પેસ્ટ બનાવી ને પાતળું બેટર બનાવી તેમાં મીઠું ઉમેરો.

  2. 2

    ત્યાર બાદ એક પેન મા તેલ ઉમેરો.તેલ ગરમ થાય તેમાં ઉપર મુજબ ની બઘી જ સામગ્રી ઉમેરો અને ધીમે ચડવા દો.તેમાં યોગ્ય મસાલા ઉમેરો.

  3. 3

    પેન ગરમ થાય એટલે તેમાં મગની દાળ નુ બેટર પાથરી તેને ચડવા દો.તેમા બનાવેલું પુરણ પાથરી સર્વ કરો.

  4. 4

    ચિઝ, ટામેટાં કેચપ ઉમેરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vibha Rawal
Vibha Rawal @cook_27897876
પર

Similar Recipes