એગલેસ ડોરા કેક (Eggless Dora Cake Recipe In Gujarati)

Sneha kitchen
Sneha kitchen @Sneha_kitchen_ABCC
Hyderabad
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૬ લોકો
  1. ૧ કપમેંદો
  2. ૩/૪ કપ ખાંડ નો પાઉડર
  3. ૩ ટેબલસ્પૂનકનડેન્સ્ડmilk
  4. ૧/૨ ટીસ્પૂનબેકિંગ પાઉડર
  5. ટીપા વેનીલા એસેન્સ
  6. ૧/૨ કપદૂધ
  7. ૧ ટેબલસ્પૂનબટર
  8. ૧/૨ કપપિગડાવેલી ચોકલેટ

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    એક્ બાઉલ માં મેંદો, ખાંડનો પાઉડર, મધ, બટર, વેનીલા એસેન્સ, કનડેન્સ્ડ milk અને દૂધ નાખી તેને મિકસ કરો.

  2. 2

    હવે તેમા બૅકિંગપાઉડર ઉમેરો અને તેને મિકસ કરો.

  3. 3

    હવે એક્ પેન્ ગરમ કરી તેમા એક્ ચમચાં વડે બેટર પાથરો પછી તેને ઢાંકી દો ૧ મીનીટ બાદ ખોલીને પલટાવી લો અને બીજી બાજુ પણ પકવી લો. એમ બધા બનાવી લો.

  4. 4

    હવે કેક ઠંડા થાય પછી એક્ ભાગ માં પીગડાવેલી ચોકલેટ લગાવો અને તેની ઉપર્ બીજી કેક મૂકો એમ્ બધા ડોરાકેક્ તૈયાર઼ કરો.

  5. 5

    તો તૈયાર઼ છે yummy ડોરાકેક્.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha kitchen
Sneha kitchen @Sneha_kitchen_ABCC
પર
Hyderabad
Cooking is the form of Art#Snehakitchenanybodycancook
વધુ વાંચો

Similar Recipes