કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પીઝા ઓર પાસ્તા સોસ (Pizza and Pasta Sauce Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પીઝા ઓર પાસ્તા સોસ (Pizza and Pasta Sauce Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પીઝા ઓર પાસ્તા સોસ (Pizza and Pasta Sauce Recipe in Gujarati)

Vijyeta Gohil
Vijyeta Gohil @cook_24726592
Ahmedabad Gujarat

#GA4
#Week22
#સોસ

પીઝા કે પાસ્તા આપણને બધા ને ભાવતા હોય છે તો જયારે જલ્દી માં હોઈએ તો આ રીતે પહેલે થી સોસ બનાવેલો હોય તો સારું પડે.

#GA4
#Week22
#સોસ

પીઝા કે પાસ્તા આપણને બધા ને ભાવતા હોય છે તો જયારે જલ્દી માં હોઈએ તો આ રીતે પહેલે થી સોસ બનાવેલો હોય તો સારું પડે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
2 પિઝા માટે
  • 3મીડીયમ ટામેટા
  • 1 નંગમીડીયમ ડુંગળી
  • 5-6કળી લસણ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1/2ચમચી ચીલી ફ્લેક્સ
  • 1/2ચમચી ઓરેગાનો
  • 1/2ચમચી ખાંડ
  • 3 ચમચીટામેટા સોસ
  • 3 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં એક ગ્લાસ જેટલું પાણી ગરામ કરો. પાણી ઉકળે એટલે ટામેટા ઉમેરો (ટામેટા માં ચાર કાપા કરવા જેથી બફાયા પછી સ્કિન નીકાળવામાં પ્રોબ્લેમ ના થાય)

    પીઝા ઓર પાસ્તા સોસ (Pizza and Pasta Sauce Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પીઝા ઓર પાસ્તા સોસ (Pizza and Pasta Sauce Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પીઝા ઓર પાસ્તા સોસ (Pizza and Pasta Sauce Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ટામેટા બફાઈ જાય એટલે એની સ્કિન નીકળી દો અને ટામેટા ને મિક્સર માં પીસી લો.

    પીઝા ઓર પાસ્તા સોસ (Pizza and Pasta Sauce Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પીઝા ઓર પાસ્તા સોસ (Pizza and Pasta Sauce Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેન માં તેલ લઇ ગરમ થવા દો. પછી એમાં ડુંગળી અને લસણ સાંતળો.

    પીઝા ઓર પાસ્તા સોસ (Pizza and Pasta Sauce Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પીઝા ઓર પાસ્તા સોસ (Pizza and Pasta Sauce Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પીઝા ઓર પાસ્તા સોસ (Pizza and Pasta Sauce Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    થોડુ ચડી જાય એટલે ટામેટા ની પ્યુરી ઉમેરો. અને ચડવા દો. હવે એમાં ખાંડ ચીલી ફ્લેક્સ ઓરેગાનો ઉમેરો. અને અને 5-7 મીન સરખું ચડવા દો.

    પીઝા ઓર પાસ્તા સોસ (Pizza and Pasta Sauce Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પીઝા ઓર પાસ્તા સોસ (Pizza and Pasta Sauce Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પીઝા ઓર પાસ્તા સોસ (Pizza and Pasta Sauce Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સ્વાદ મુજબ મીઠું ઉમેરો. અને ટામેટા સોસ ઉમેરો. તમારી પાસે બેસિલ પત્તા હોય તો ઉમેરી શકો છો.

    પીઝા ઓર પાસ્તા સોસ (Pizza and Pasta Sauce Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પીઝા ઓર પાસ્તા સોસ (Pizza and Pasta Sauce Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    સોસ તૈયાર છે. અને સ્ટોરે કરવા ફ્રિજ માં રાખી શકો છો

    પીઝા ઓર પાસ્તા સોસ (Pizza and Pasta Sauce Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પીઝા ઓર પાસ્તા સોસ (Pizza and Pasta Sauce Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    જયારે પણ પીઝા બનાવના હોય ઉપયોગ માં લેવા 1/2 કલાક પહેલા નીકળી લો.

    પીઝા ઓર પાસ્તા સોસ (Pizza and Pasta Sauce Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પીઝા ઓર પાસ્તા સોસ (Pizza and Pasta Sauce Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પીઝા ઓર પાસ્તા સોસ (Pizza and Pasta Sauce Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vijyeta Gohil
Vijyeta Gohil @cook_24726592
પર February 11, 2021 12:23
Ahmedabad Gujarat
By profession, i work as quality engineer. I love to explore new food and places.also m very passionate about cooking.
વધુ વાંચો

ટિપ્પણીઓ (21)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
February 26, 2021 12:19
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પીઝા પાસ્તા સોસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
  2. કોદરી-ખજૂર ખીર (Dates Kodo Millet Pudding Recipe in Gujarati)
  3. થાઈ ગ્રીન કોદરી (Thai Green Kodri Recipe in Gujarati)
  4. કડૅ ક્રીમ ફ્રૂટ સલાડ(fruit cream with hung curd recipe in Gujarati)
  5. એગ્લેસ ટુટી ફ્રૂટી કેક(Eggless tutti Frutti Cake Recipe in Gujarati)
  1. જુવાર બેસન ના ચીઝ પુડલા (jowar Besan Cheese Pudla Recipe in Gujarati)
  2. મેથીપાક (Methipaak Recipe in Gujarati)
  3. પીઝા (Pizza recipe in Gujarati)
  4. પીઝા સોસ (Pizza sauce recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14572792
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close