સોજી પૌવા નાં ચીલા (Sooji Poha Chila Recipe In Gujarati)

Shweta Kunal Kapadia @cook_22105391
સોજી પૌવા નાં ચીલા (Sooji Poha Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કપ પૌવા ને પાણી મા પલાળી લો. પછી તેને સ્મેશ કરી તેની અંદર સોજી ઉમેરી લો.તેમાં ખાટું દહીં નાખી તેને ૧/૨ કલાક સુધી ઢાંકી ને રાખી લો.
- 2
હવે આ મિશ્રણમાં કોબી, ગાજર, ડુંગળી, આદુ મરચા, કેપ્સીકમ બધું ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં મીઠું સ્વાદાનુસાર ઉમેરી લો.
- 3
હવે તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી ચીલા ઉતરે એવું ખીરું તૈયાર કરો. તેમાં થી ગરમ ચીલા ઉતારો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14579111






ટિપ્પણીઓ