સોજી પૌવા નાં ચીલા (Sooji Poha Chila Recipe In Gujarati)

Shweta Kunal Kapadia
Shweta Kunal Kapadia @cook_22105391

સોજી પૌવા નાં ચીલા (Sooji Poha Chila Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
  1. ૧ કપપૌવા
  2. ૧ કપસોજી
  3. ૧ કપસમારેલું કેપ્સીકમ
  4. ૧ કપસમારેલું ગાજર
  5. ૧ કપસમારેલી કોબીજ
  6. ૧ કપખાટું દહીં
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૧ ચમચીકોથમીર સમારેલી
  9. ૧ કપસમારેલી ડુંગળી
  10. ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કપ પૌવા ને પાણી મા પલાળી લો. પછી તેને સ્મેશ કરી તેની અંદર સોજી ઉમેરી લો.તેમાં ખાટું દહીં નાખી તેને ૧/૨ કલાક સુધી ઢાંકી ને રાખી લો.

  2. 2

    હવે આ મિશ્રણમાં કોબી, ગાજર, ડુંગળી, આદુ મરચા, કેપ્સીકમ બધું ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં મીઠું સ્વાદાનુસાર ઉમેરી લો.

  3. 3

    હવે તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી ચીલા ઉતરે એવું ખીરું તૈયાર કરો. તેમાં થી ગરમ ચીલા ઉતારો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Kunal Kapadia
Shweta Kunal Kapadia @cook_22105391
પર

Similar Recipes