ક્રિમ ફ્રૂટ (cream Fruit Recipe in Gujarati)
Saloni Chauhan @Salonipro11
ક્રિમ ફ્રૂટ (cream Fruit Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ક્રીમ ને એક તપેલીમાં કાઢી લો. ક્રીમ ને પહેલા બરાબર ડબ્બામાં હલાવવું પછી જ કાઢવો.
- 2
ખાંડને મિક્સરમાં ક્રશ કરી તેની ક્રીમ માં મેળવો અને વેનિલા એસેન્સ ના 3 થી 4 ટીપા નાખો.
- 3
હવે બીટર થી ક્રીમને ને બરાબર બીટ કરો.
- 4
ત્યારબાદ બધા જ ફ્રુટ ને છોલી ને તેને ઝીણી ઝીણી કાપી લો જો ઍપલ ની છાલ નો કાઢવી હોય તો છાલ સાથે પણ કાપી શકાય છે.
- 5
છેલ્લે કાપેલા ફ્રુટ ને ક્રીમ માં નાખીને બરાબર મિક્સ કરો અને ઠંડુ કરો અને પછી ઉપર ડ્રાયફ્રુટ થી સજાવીને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14582207








ટિપ્પણીઓ