રવા બેસન ના ચીલા (Rava Besan Chila Recipe in Gujarati)

Sangita kumbhani @cooksangita9275
રવા બેસન ના ચીલા (Rava Besan Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવાને બેસન મિક્સ કરીને, તેને લીંબૂ અથવા દહીં થી, પલાળીને થોડું પાણી ઉમેરીને દસ મિનિટરેસ્ટ આપો
- 2
હવે તમે જોશો કે મિશ્રણ એકદમ ફુલી ગયું છે હવે તેમાં થોડું પાણી ઉમેરીને બેટર રેડી કરો હવે તેમાં ખમણેલી ડુંગળી, આદુ-મરચા-લસણની પેસ્ટ, લીલા ધાણા, લાલ મરચું પાઉડર, સ્વાદપ્રમાણે મીઠું, હિંગ ઉમેરીને હલાવી ને બેટર તૈયાર કરો
- 3
હવે એક પેન ગરમ કરવા મૂકો, તેને ઉપર તેલ સ્પ્રેડ કરો, હવે તેની ઉપર બેટર પાથરીને તેને, બંને બાજુ તેલ લગાડીને શેકી લો, તો તૈયાર છે તમારા રવા બેસન ના ચીલા, જે ઝટપટ બની જાય છે, અને ખાવામાં પણ હેલ્ધી છે, તેને તમે મસાલા દહીં, કે ટોમેટો કેચપ સાથે સર્વ કરી શકો છો
- 4
તો તૈયાર છે આપણા રવા બેસન ના ચીલા
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ બેસન ચીલા (Veg Besan Chila Recipe in Gujarati)
તરત જ બની જાય છે અને વેજીટેબલ નાખી બનાવીએ તોહેલ્ધી તેમજ પચવામાં હલકા હોવાથી અવાર નવાર બને છે.#GA4#Week 22#Chila Rajni Sanghavi -
-
-
-
-
-
બેસન ના ચીલા (Besan Chila Recipe In Gujarati)
#GA4#Week22#Post1#chilaમારા ઘરમાં છોકરાઓને ઢોસા ના નામ પર આ ચીલા બનાવી દઉં છું,, અને એ લોકો વેજીટેબલ નથી ખાતા એટલે એને ક્રશ કરીને એમાં નાખું છું બહુ ફાઇન લાગે છે આ વેજીટેબલ બેસન ના ચીલા.. Payal Desai -
-
-
-
-
-
બેસન ચીલા (Besan Chila Recipe In Gujarati)
#GA4#Week22બેસન ના પુડલા મારા ઘરમાં મારા સાસુ અને સસરા ને ખૂબ ભાવે. અજમો ખાસ નખાવે.અજમો એના માવતર કહેવાયે.એ ન ઉમેરો તો પેટ માં દુખે. Davda Bhavana -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14582178
ટિપ્પણીઓ