કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બિસ્કિટ કેક (Biscuit Cake Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બિસ્કિટ કેક (Biscuit Cake Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બિસ્કિટ કેક (Biscuit Cake Recipe In Gujarati)

Kamini Patel
Kamini Patel @cook_25035688

#GA4
#Week22
નો ઓવન બિસ્કીટ કેક

#GA4
#Week22
નો ઓવન બિસ્કીટ કેક

વધુ વાંચો

બિસ્કિટ કેક (Biscuit Cake Recipe In Gujarati)

Kamini Patel
Kamini Patel @cook_25035688

#GA4
#Week22
નો ઓવન બિસ્કીટ કેક

#GA4
#Week22
નો ઓવન બિસ્કીટ કેક

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો માટે
  • ૧પેકેટ ફેબ. બોરબોન બિસ્કિટ
  • ૨પેકેટ ગુડડે બિસ્કિટ
  • ૧ ચમચીતેલ
  • ૨ કપદૂધ
  • કુકર
  • ૧બાઉલ મીઠું
  • ૧સ્ટીલ ની રીંગ
  • ૧ કપખાંડ
  • 1/2 ચમચીઈનો
  • ૧ ચમચીબદામ-પિસ્તા ના ટુકડા
  • ૧નાનો સ્ટીલ નો ડબ્બો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા બિસ્કીટ અને ખાંડ ને મિકસર માં ક્રશ કરી લો.

    બિસ્કિટ કેક (Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બિસ્કિટ કેક (Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બિસ્કિટ કેક (Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી એક કુકરમાં મીઠું પાથરી ને રીંગ મૂકી દો ને ગેસ ચાલુ કરી ગરમ થવા મૂકી દો. ને કુકર નુ ઢાંકણ બંધ કરી દો

    બિસ્કિટ કેક (Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ એક બાઉલ માં ક્રશ કરેલા બિસ્કીટમાં ૧ ચમચી. તેલ ઉમેરો ને હલાવો. ત્યાર. પછી. તેમાં ધીમે ધીમે દૂધ ઉમેરતા જાવ. ને તેમાં ૧/૨. ચમચી ઈનો ઉમેરો ને એક સાઈડમાં હલાવી લો ને સ્મુથ બેટર તૈયાર કરો.

    બિસ્કિટ કેક (Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બિસ્કિટ કેક (Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બિસ્કિટ કેક (Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બેટર રેડી થઇ જાય એટલે કેક ટીન ને તેલ લગાડી મેંદો છાંટવો પછી બેટર નાખવુ અને પ્રિ હિટ કૂકર મા કેક ટીન મૂકી દેવુ અને ૨૫ મિનીટ ધીમા તાપે ગેસ પર રાખવુ

    બિસ્કિટ કેક (Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બિસ્કિટ કેક (Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બિસ્કિટ કેક (Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ૨૦ મિનિટ પછી ટૂથપિક નાંખી ને ચેક કરી લેવું. કેક તૈયાર થઈ ગઈ હોય તો તેને. કુકરમાં થી બહાર કાઢી લેવી.

    બિસ્કિટ કેક (Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બિસ્કિટ કેક (Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    કેક ને ઠંડી પડવા દેવી ને સાઈડમાં ચપ્પા વડે ગોળ ફેરવી એક ડીશ માં કાઢી લેવી

    બિસ્કિટ કેક (Biscuit Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kamini Patel
Kamini Patel @cook_25035688
પર February 15, 2021 11:29
i love cooking.. Make a new dishes is my hobby.
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Kamini Patel
Kamini Patel @cook_25035688
February 14, 2021 12:59
આભાર જી
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બિસ્કિટ કેક

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate cake recipe in gujarati)
  2. મનચાઉં સૂપ (manchow soup Recipe in Gujarati)
  3. સાંભાર (Sambhar Recipe in Gujarati)
  4. મનચાઉં સૂપ (Manchow soup recipe in Gujarati)
  5. મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
  1. બ્રેડ પીઝા(Bread pizza recipe in Gujarati)
  2. ગ્રીન વરાળીયુ (Green Varaliyu Recipe in Gujarati)
  3. મંચાઉ સૂપ (Manchow Soup Recipe in Gujarati)
  4. મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14582911
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close