બ્રેડ પીઝા(Bread pizza recipe in Gujarati)

Sonal Karia @Sonal
બ્રેડ પીઝા(Bread pizza recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
નોનસ્ટિક ને ગરમ મૂકી ધીમા તાપે બ્રેડને બંને સાઇડ બટર લગાવી થોડી કડક એવી બંને સાઇડ શેકી લેવી ત્યારબાદ તેની ઉપર પીઝા સોસ પાથરવો ડુંગળી અને કેપ્સિકમ મુકવા
- 2
ત્યારબાદ તેના ઉપર ચીઝ ખમણવું અને પૅપ્રિકા અને મિક્સ hub છાટવા. બસ રેડી છે પીઝા તેને નીચે ઉતારી કટ કરી સર્વ કરો થમ્સ અપ સાથે........
Similar Recipes
-
રોટી પીઝા રોલ(Roti pizza Rolls recipe in Gujarati)
#GA4#week22#pizzaઇન્સ્ટન્ટ એન્ડ હેલ્થી પીઝા..... સુપર ટેસ્ટ.... Sonal Karia -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
બ્રેડ પીઝા છોકરાઓના બહુ ફેવરિટ હોય છે અને મોટા ના પણ ફેવરિટ હોય છે આજે જોઈએ બ્રેડ પીઝા ની રેસીપી Vidhi V Popat -
-
-
બ્રેડ પિઝા (BREAD PIZZA)
#માઇઇબુક#પોસ્ટ16એક પાન બ્રેડ પિઝા, નો ઓવન રેસીપી. અહીં આપણે પીઝા બેઝ તરીકે સ્લાઈઝ બ્રેડનો ઉપયોગ કરી રહ્યા છીએ. જો તમારા ઘરે ઓટીજી (કન્વેક્શન ઓવન) અથવા માઇક્રોવેવ તો તમે નોસ્ટિક પેન પર યમ્મી બ્રેડ પિઝાબ્રેડની સ્લાઈસ પર આ પિઝા બનાવી શકો છો.આ બ્રેડ પિઝાને પાર્ટી સ્નેકસ ના રીતે પણ સર્વ કરી શકાય છે.તો તમે પણ આ પિઝા બનાવો.. khushboo doshi -
ચીઝી બ્રેડ પીઝા (Cheese Bread Pizza Recipe in Gujarati)
#GA4#week22#pizza bread પીઝા જલદી બની જાય છે અને બધા ને ભાવતી વાનગી છે. Reshma Tailor -
ચીઝ બ્રેડ પીઝા (Cheese Bread pizza Recipe in Gujarati)
પીઝા બધાં ને ભાવે , આ ડબલ ચીઝ પીઝા છે એકવાર જરૂર થી ટ્રાય કરજો#GA4#WEEK22 Ami Master -
-
મીની બ્રેડ પીઝા (Mini Bread Pizza Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#Pizza Neeru Thakkar -
-
પીઝા ઢોસા (Pizza Dosa Recipe in Gujarati)
#GA4 #Week22#Pizza#CookpadGujarati#cookpadindiaપીઝા ઢોસા Henal Kothadiya _ #HENALs_Kitchen -
ચીઝ ગાર્લિક બ્રેડ પીઝા (Cheese garlic bread pizza recipe in Gujarati)
#GA4#week10#cheese પીઝા લગભગ બધા લોકોને પસંદ હોય છે. તેમાં પણ નાના બાળકોને તો પીઝા બહુ ભાવતા હોય છે. કોઈ વખત ઝટપટ પીઝા બનાવવા હોય તો બ્રેડ વડે પણ પીઝા બનાવી શકાય છે. ચીઝ ને લીધે પીઝા નો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે મે આજે ચીઝની સાથે ગાર્લિંક પણ ઉમેર્યું છે ચીઝ ગાર્લિક બ્રેડ પિઝા નો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો છે તો ચાલો આ પીઝા બનાવીએ. Asmita Rupani -
-
-
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#GA4 #Week26 પીઝા નું નામ આવતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ પીઝા મેં અપમના મોલ્ડમાં બ્રેડ મૂકી ને બનાવ્યા છે સ્ટફિંગ માં પીઝાનો જ ભર્યું છે એટલે બાળકોને ખૂબ જ આવશે . બ્રેડ પીઝા કંપ સાઈઝ નાની હોવાથી નાના બાળકો માટે one bite પીઝા બની જાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#PSપીઝા નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોમાં પાણી આવી જાય. પીઝા બેઝ ના હોય તો ભાખરી પીઝા બનાવી શકાય છે. બ્રેડ હોય તો બ્રેડ પીઝા પણ બનાવી શકાય છે. આજે મેં બ્રેડ પીઝા બનાવ્યા છે. Richa Shahpatel -
ડબલ ચીઝ બ્રેડ પીઝા (Double Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4#Week17#ડબલ ચીઝ બ્રેડ પીઝા Jyotika Joshi -
બ્રેડ પીઝા(Bread Pizza Recipe in Gujarati)
બાળકોને પીઝા બહુ ભાવે છે તો ઝડપથી બ્રેડ નો ઉપયોગ કરી ઝડપથીપીઝા બનાવી આપી શકાય છે.#GA4#week10#cheez Rajni Sanghavi -
પીઝા (Pizza recipe in Gujarati)
#GA4#week22#pizzaઆજે મે પીઝા બનાવ્યા છે જે નાના મોટા બધા ને ભાવતા હોય છે,પણ આજે મે પીઝા ઓવન વગર બનાવ્યા છે જે કળાઈ મા બનાવ્યા છે,ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
-
ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe in Gujarati)
#GA4#week26#Breadબ્રેડ, ઘરે જ બનાવીને વાપરી છે...... તમે પણ જરૂર થી ટ્રાય કરશો....... Sonal Karia -
-
-
વેજ. ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
પીઝા એક એવું ફૂડ છે જે નાના-મોટા બધા જ પસંદ કરે છે. લગભગ બધા જ પીઝા ખાવા માટે બહાર જતા હોય છે પરંતુ જો તમે આ રીતે ઘરે બનાવો તો બહાર જેવા જ પીઝા બની શકે છે. આ પીઝા ની રેસીપી મે તન્વી છાયા મેડમ પાસેથી ક્લાસમાં શીખી હતી ખૂબ જ ટેસ્ટી પીઝા બને છે.#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
-
ઇન્સ્ટન્ટ વેજ બ્રેડ પીઝા (Instant Veg Bread Pizza Recipe In Gujarati)
#trend#instant#pizza#પીઝારેસીપી#બ્રેડપીઝાપીઝા નાના-મોટા સહુ ને ખૂબ જ ભાવતી વાનગી છે. બ્રેડ પીઝા બનાવવા માં ખૂબ જ સરળઅને ઝડપી રેસીપી છે. રસોઈ નહિ જાણનારા લોકો પણ આને સરળતા થી બનાવી શકે છે. અચાનક પીઝા ખાવાનું મન થાય તો ઘર માં ઉપલબ્ધ સામગ્રી માંથી થી જ તે ઝડપ થી બની જાય છે અને ખાવા માં ખૂબ જ ક્રિસ્પી, ચીઝી, યમ્મી લાગે છે. બાળકો ને ટિફિન માં આપીયે તો એમને માજા પડી જાય ! Vaibhavi Boghawala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14580216
ટિપ્પણીઓ (7)