સોજી ચીલા (Soji Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં સુજી ને 2 ક્લાક પેલા ખાટી છાસ મા પલાળી દેવું.જેથી ચીલા એકદમ સોફટ ને ટેસ્ટી બનસે,ત્યારબાંદ બનાવતી વખતે તેમા મીઠું, સાજી,ટામેટું,ડુંગળી,મરચુ,લસણ ની પેસ્ટ ને ધાણા ભાજી નાખી મિક્સ કરી લેવુ.
- 2
ત્યારબાંદ પેન ગરમ કરવા રાખી ને સુજી ના ચીલા ને પકાવી લેવા, તેની સાથે કેચ્પ,ચટણી,ફ્રાય મરચા,મસાલા ખાખ્ડી ને દહીં સાથે મે સર્વ કર્યું છે
- 3
તો ત્યાર છે સુજી ના ચીલા.જે ખુબજ testy બન્યા છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14585040








ટિપ્પણીઓ