ચોખાના ચીલા (Rice Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાને ૫ થી ૬કલાક પલાળી દેવા પછી મિક્સચર માં દહીં નાખી ક્રશ કરી લેવાહવે એમાં મીઠું તેલ રવો ને ચપટી હીંગ નાખવી
- 2
નોનસ્ટિક લોઢી પર ખીરૂ પાથરી દેવુ સાઈડ માં થોડુ તેલ નાંખવું જીરૂ છાંટવું કોથમીર છાંટવી
- 3
બને સાઈડ બ્રાઉન થાય ત્યા સુધી સેકવું તૈયાર છે ચોખાના ચીલા ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
#AA2#Amazing August#Jain recipe#SJR#cookpad gujaratiએઉ#cookpad india#Rice Chila#rice recipe Krishna Dholakia -
ઇન્સ્ટન્ટ ચીલા (Instant Chila Recipe in Gujarati)
#GA4#week22સવારે જલ્દી થી થઈ જાય એવો નાસ્તો ઇન્સ્ટન્ટ અને હેલ્ધી છે. Megha Thaker -
-
-
-
લેફટ ઓવર મગ & રાઈસ વીથ મેથી-બથુઆ ચીલા (Rice Chila Recipe in Gujarati)
#GA4##Week22My Cookpadecipe Ashlesha Vora -
-
-
-
-
વેજ ચીલા (Veg Chila Recipe in Gujarati)
#Week22#GA4. #વેજ રવા ચીલામે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે રવા ચીલા આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
મીની ચીલા (Mini Chila Recipe in Gujarati)
#GA4#week22#Sheetalbombay#Cookpadindia#cookpadgujarati Sheetal Nandha -
મલ્ટિગ્રેઇન નેટ ચીલા (Multigrain Net Chila Recipe In Gujarati)
#GA4#Week22#Chila#CookpadIndia#Cookpadgujarati Isha panera -
-
-
-
-
-
-
-
-
-
રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
#AA2#cookpadgujaratiચીલા એ પારંપરિક વાનગી છે.આમ તો આપણે ઘણી વખત ચણાના લોટના ચીલા તેમજ ઘઉંના લોટના મીઠા ચીલા બનાવતા હોઈએ છીએ. એ સ્વાદિષ્ટ લાગે છે. એવી જ રીતે રાઈસના ચીલા પણ જો પરફેક્ટ રીત થી બનાવવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં અહીં ચોખા,સોજી, આદુની પેસ્ટ,કોથમીર મરચાની ચટણી,મીઠું, દહીં તેલ અને સોડાના ઉપયોગથી રાઈસ જિલ્લા બનાવ્યા છે તે ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ તથા સ્વાદિષ્ટ બન્યા છે.મેં ચોખા પલાળીને બનાવ્યા છે. ચોખા નો લોટ હોય તો પણ તરત ઇન્સ્ટન્ટ બની જાય છે. ચીલા ચવડ ન બને એ માટે મેં તેલ અને સોડા નો ઉપયોગ કર્યો છે. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14585090
ટિપ્પણીઓ