વેજ પીઝા (Veg pizza Recipe in Gujarati)

વેજ પીઝા (Veg pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે બધા વેજીટેબલ ને સરસ રીતે ધોઈ ને સમારી લેશું.
- 2
- 3
પછી પાસ્તા ને 2-3 કલાક સુધી પાણીમાં પલાળી રાખો. પછી તેને કૂકર માં એક વાસણમાં તેલ અને મીઠું નાખી બાફી લો. 2 સીટી બોલાવી ગેસ બંધ કરી દો.
- 4
હવે આપણે પીઝા બેઝ પર પીઝા સોસ અને ટોમેટો કેચપ લગાવી દો. મેં અહી મોટી 2 સ્પૂન પીઝા સોસ અને 1 સ્પૂન ટોમેટો કેચપ લીઘા છે. પછી તેની ઉપર મોઝરેલા ચીઝ ભભરાવી દો.
- 5
હવે તેની ઉપર એક પછી એક વેજીટેબલ મુકી દો. પછી તેના પર પાછું મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ ભભરાવી દો. પછી તેના પર બેબી કોર્ન, પાસ્તા, કેપ્સીકમ, લીલા મરચાં મુકો
- 6
- 7
હવે તેની ઉપર ઓરેગાનો, ચિલી ફ્લેકસ, મિક્સ હબ્સઁ ભભરાવી દો. અને તેને સ્ટીમર મા સ્ટીમ કરવા મુકી દો. તેમાં પ્લેટ પર ઘી લગાવી દો. પછી તેના પર પીઝા ને સ્ટીમ કરવા માટે મુકી દો. ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી સ્ટીમ કરો. લો ટુ મિડિયમ ફલેમ પર બેક કરો.. પછી ગેસ બંધ કરી દો.
- 8
- 9
હવે સ્ટીમ થઇ ગયા બાદ એક લોઢી પર બટર મૂકી પીઝા ને લાઈટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકવાનું.
- 10
તૈયાર છે વેજ પીઝા. તેને ગરમ ગરમ સર્વ કરો.
- 11
Keywords
Similar Recipes
More Recipes




























ટિપ્પણીઓ (17)