ગળ્યા ચીલા (Sweet Chila Recipe in Gujarati)

Madhuri Dhinoja
Madhuri Dhinoja @Madhuri
Rajkot

ગળ્યા ચીલા (Sweet Chila Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ઘઉં નો લોટ
  2. 200 ગ્રામગોળ
  3. પાણી જરૂર મુજબ
  4. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલી મા પાણી લઈ તેમા ગોળ નાખી ગરમ કરી ઓગાળી લેવો.પછી તેમા ઘઉં નો લોટ મિક્સ કરી લેવો.

  2. 2

    તેને 1/2કલાક રેસ્ટ આપવો.પછી ગેસ પર લોઢી ગરમ કરવા મૂકો.

  3. 3

    હવે લોઢી પર તેલ લગાવી ચમચા ની મદદ થી લોઢી પર બનાવેલ બેટર પાથરો તેની ફરતે તેલ રેડો થોડી વાર પછી બીજી સાઈડ ઉથલાવી શેકી લો.

  4. 4

    ગુલાબી કલર ના થાય એવા બધા જ ચીલા તૈયાર કરી લો. ગરમ ગરમ સર્વ કરો. દહીં સાથે પણ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhuri Dhinoja
પર
Rajkot

Similar Recipes