રાગી ચીલા (Ragi Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા ચણા નો લોટ ચાળી લો, અને રાગી નો લોટ એડ કરો
- 2
હવે તેમાં બધા મસાલા એડ કરો
- 3
ત્યારબાદ તેમાં જરૂર મુજબ થોડું થોડું પાણી એડ કરતા જાવ
- 4
મીડીયમ થીક બેટર રેડી કરો
- 5
હવે એક પેન ગરમ કરો, અને તેના પર ઓઇલ લગાવો
- 6
ત્યારબાદ તેના પર ચમચા ની મદદ થી બેટર નાખો
- 7
બરોબર કૂકા થાય એટલે સાઈડ ચેન્જ કરી બીજી બાજુ કૂક કરો
- 8
બરોબર સેકાય જાય એટલે ગરમગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14585518










ટિપ્પણીઓ (2)