રેડ ચીલી સોસ (Red Chili Sauce Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રેડ ચીલી સોસ બનાવવા માટે સૌ પ્રથમ આપણે મરચાને ધોઈ અને ચોખ્ખા કપડા વડે ડ્રાય કરી લઈશું ત્યાર પછી તેના નાના પીસ કરી લેશો
- 2
એક કડાઈમાં તેલ લઇ તેમાં તેલ નાખી હિંગ અને જીરૂનો વઘાર કરીશું તેમાં મરચાં નાખી બરાબર હલાવો મીઠું નાખો અને પાણી નાખી પાંચથી દસ મિનિટ ઊકળવા દેવું પાણી બળી ત્યાં સુધી હલાવતા રહેવું પછી તેને ઠંડા થાય એટલે પિક્ચરમાં ક્રશ કરી લઈશું ગરણી મદદથી ગાળી લઈશું આમ આપણો રેડ ચીલી સોસ તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14588136










ટિપ્પણીઓ