બેસન ગાર્લિક ચીલા (Besan Garlic Chila Recipe in Gujarati)

Ankita Mehta @Cookbook__by_Ankita
બેસન ગાર્લિક ચીલા (Besan Garlic Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ચણા નો લોટ લઇ તેમાં લીલું લસણ, અજમો,લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, મીઠું, હિંગ નાખો.
- 2
હવે પાણી નાખી બહુ જાડુ પણ નહિ બહુ પાતળું પણ નહિ એવુ મીડિયમ પૂરણ તૈયાર કરો.
- 3
હવે નોનસ્ટિક પેન ગરમ કરી ચમચા વડે પૂરણ પાથરી દો.
- 4
હવે થોડું ચડે એટલે સાઇડ માં તેલ નાખી ચીલા ને ફેરવી લો.
- 5
હવે બીજી બાજુ પણ તેલ નાખી બરાબર શેકી લો.
- 6
બરાબર બન્ને બાજુ સેકાય જાય એટલે નીચે ઉતારી ચટણી અથવા દહીં સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14590462








ટિપ્પણીઓ (8)