મીની ચીઝ પીઝા, (Mini Cheese pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પીઝા બેઝ ને એક બાજુથી શેકી લો.પીઝા સોસ બનાવવા માટે એક બાઉલમાં મેયોનીઝ, ટોમેટો કેચપ,ઓરેગાનો,ચીલી ફ્લેક્સ,પીઝા મસાલો લઈ બધુ બરાબર મિક્સ કરો.
- 2
પીઝા બનાવવા માટે બધી સામગ્રી તૈયાર કરો.હવે તૈયાર કરેલા પીઝા સોસ ને પીઝા બેઝ પર લગાવો. (જે બાજુ શેક્યું છે એ બાજુ). હવે તેના પર મોઝરેલા ચીઝ નાખો.
- 3
ત્યારબાદ તેના પર પીઝા મસાલો છાંટો. હવે તેના પર ખમણેલું પ્રોસેસ ચીઝ અને ઓલીવ મૂકી. ગરમ તવા પર બટર લગાવી બેક કરવા મુકો.
- 4
ચીઝ મિનિટ થાય ત્યાં સુધી થવા દેવું. તૈયાર થયેલા પીઝા ને સર્વિંગ પ્લેટમાં લઈ કેચપ થી ગાર્નિશ કરી સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14591440















ટિપ્પણીઓ (2)